________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૧
આઘાત લાગતાં અગર આયુષ્ય પૂર્ણ થતાં પોલેક ગયા. શું તમારે નહિ જવું પડે ? જરૂર સર્વ વૈભવ ત્યાગ કરી, અનિચ્છાએ પણ જવું પડશે જ. કોઈ અમરપટ લઈને આવેલ નથી. માટે પરલોકમાં સારા સાપને તથા સંગે પ્રાપ્ત થાય તે માટે આ ભવમાં ચેતીને તૈયારી કરે. બહાર તીર્થયાત્રાએ જવા પહેલાં તેના સાધનો મેળવવા પ્રયાસ કરવા પડે છે ને? ભાતુ, પૈસા અને બીજા સાધન સિવાય તમે ગમન કરતા નથી. તે મુજબ પરલેકની યાત્રા માટે અહિં જ સાધને મેળવી તૈયાર થવું પડશે. જે નહિ મેળવે તે સંસારની આંટીઘૂંટીમાં જરૂર અથડાવાનું થશે. તમારા મિત્રો અગર સંબંધીઓ કેવા પ્રકારે ગયા. તે તમે જોયું અગર ન જોયું હોય તો પણ તેની ચિન્તા, ફિકર કરવાની નથી. પરંતુ તમારે પરલકે કેવી રીતે યાત્રા કરવા જવું છે. તેની ચિન્તા કરવા પૂર્વક અનુકુળતા રીતસર રહે, તે માટે કષ્ટ સહન કરવાપૂર્વક તૈયાર થવાની જરૂર છે. હવે તમે કયારે તૈયાર થશે આયુષ્યનો વિશ્વાસ નથી. તમારી ઈચ્છા તે સે, બસે વર્ષો વાવત્ જીવું એવી છે. પણ ઓચિંતુ મરણ આવીને ઉપસ્થિત થશે ત્યારે તમારી ઈચ્છા મનમાં અને મનમાં રહી જશે. અને અફસનો પાર રહેશે નહિ. માટે ચેતો ? જેઓ રૂપાળા તથા બુદ્ધિમાન હતા. તેઓ તે મનહર રમણએમાં રચામાચી રહ્યા, અને શરીરની તાકાત ગુમાવી. તથા પિતાના આત્માની પરવા કર્યા
For Private And Personal Use Only