________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
ઇચ્છા તો નહાતી. પણુ કાઈ સાથે આવ્યું નહિ. એટલે અનિચ્છાએ, ઉપાયના અભાવે વીલા મુખે ગયા. તે તે તમેાએ સાક્ષાત્ દેખ્યુ છે. છતાં વિલાસાના ત્યાગ કરી, આત્મકલ્યાણ સધાય તેવા સાધનાને મેળવતા નથી. અને ફાવે તેમ મહાલ્યા કરે છે, સમયે સમયે આયુષ્યની સાથે પુણ્ય ખતમ થતુ જાય છે. તેનું તમેાને ભાન નથી, ખ્યાલ કરી કે, પુણ્યની સાથે આયુષ્ય ક્ષીણ થયા પછી શી અવસ્થા થશે ! તેને વિચાર કરો. તમેને ખબર હશે કે, સ'સારની મુસાફરીમાં ભાતુ ખતમ થયા પછી. તથા તેને પુનઃ પ્રાપ્ત કરવા પૈસા ટકા ન હોય ત્યારે ભૂખે મરવાના વખત આવી લાગે છે. તે મુજખ પુણ્ય ધન ખતમ થયા. પછી, અને તેને મેળવવાના સાધમને સ્વીકાર કર્યો નહિ તે! શી વલે થશે ! યાતના, વિપત્તિ, લેાપાતાર્દિ થાય નહિ. તે માટે આમ મહાલવાનું મુકી દઇ, આત્મહિતના સાધના તથા સયાગોને સ્વીકાર કરી, તેમાં મ્હાલે. રમણતા કરા. કે, જેથી પુણ્ય ક્ષીણ થયા પછી પણ પુણ્ય ધનની પ્રાપ્તિ થાય. જુઆને ! ખ્યાલ રાખાને ? જે તમારા મિત્રા અગર સગાં વહાલાં, સાધન સંપન્ન હતા. વિલાસે કરવાની સામગ્રી હાજર હતી. સગાંએ મનેહર હતાં. મનવા જોગ છે કે, સ્વજનવગ ગમે તેવા હાય તા પણ વહાલા લાગે છે. પછી શ્યામ હાય કે, કા હાય, તા પણ તે રૂપાળા લાગે છે. પરંતુ આ તે પુણ્યાયે અતિ રૂપાળા હતા. તેમજ બધાને રમણિક લાગતા. તેએ! પણ
For Private And Personal Use Only