________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૭
નહિ. રસાસ્વાદમાં રાજાને ભાન રહેલ નથી. તેથી એક એક માણસને હંમેશાં મોકલે છે. અને તું મારી નાંખે છે. દેવ થઈને તેની હત્યા કરવી તે યંગ્ય નથી. તમારે તો તેના ઉપર કરૂણા કરવી. અને બીજોરૂ લેવા દેવું. આટલી જ માગણી છે. પુણ્યશાલી તમારા જેવા તો જે માગે તે આપીને ખુશી થાય છે. અને પરેપકાર કરવા પૂર્વક પુન્ય બાંધે છે. તમે પણ કાંઈક પુણ્યગે યક્ષદેવ થયા છે. આ મુજબ સાંભળી યક્ષદેવે કહ્યું કે, હવેથી કેઈ આ વાડીમાં આવશે તેને મારી નાંખીશ નહિ. સુખેથી ફલ લઈ જાય, પરંતુ તમે કઈ વખત અત્રે આવજે. આનંદ પડશે. અને મને અધિક સમ્યગ્રજ્ઞાનને લ્હાવો મળશે. વધારે શું કહું? લે ! આ બીજોરાં તમે વાપરજે. અને રાજાને આપજે. જીનદાસે તે ફલેને લઈને રાજાને અર્પણ કર્યા. આશ્ચર્ય પામી નૃપે પુછયું કે, તમે કેવી રીતે જીવતા આવ્યા. આ ફલ લેવા જે જે ગયા તે તે મરણ પામ્યા છે. શ્રાવક, જીનદાસે કહ્યું કે, રજન્? હું વ્રતધારી હોવાથી દરરોજ નવકાર મંત્રને જાપ બે ઘડી પણ કર્યા સિવાય અન્યત્ર ગમન કરતા નથી. તેથી સમયાભાવે, આ મંત્ર રસ્તામાં ગણતો ગણતે વાડીમાં ગયે. યક્ષદેવે સાંભળે. પ્રથમનું તેને સ્મરણ થયું. સંયમની આરાધના થઈ ન હોવાથી પસ્તાવો કરી મારી પાસેથી તે મંત્ર તેણે લીધે. અને વિચારણા કરી. કે, આ મંત્ર બધા પાપોને નાશ કરનાર હોવાથી તે ઘણે ખુશી થયે. અને કહ્યું કે, આ મંત્ર તે વિશ્વવ્યાપક છે. જે કોઈ એને જાપ શક્તિ મુજબ કરે
હોય અને તે ઘણે ખુ
ને ?
For Private And Personal Use Only