________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
આવવું પડયું છે. થોડા પિસા, રૂપિયાથી કામ સરતું હોય તે બીજે કણ માગણી કરે? માટે હાંસીને મુકી તમારી શક્તિ પ્રમાણે ટીપમાં ભરાવો. લીધા નિના અહિંથી જઈશ નહિ. ભલે પછી ગમે તેમ બોલો ! આ ધનાઢયે જાણ્યું કે, હવે આ લપ જવાનું નથી. માટે બહાર સારું દેખાય તે મુજબ યુક્તિ કરવી. અરે ભાઈ આવતી કાલે આવજે. તમને રાજી રાજી કરીશ. બીજે દિવસે આ પરગજુ ભાઈ આવ્યું ત્યારે કહ્યું કે, અમે કેળવેલી અને કુશળ બીલાડી તમને. આપવામાં આવે છે. તેને વેચવાથી જે રૂપિયા આવે તે ટીપમાં લખજે. આ બીલાડીને દેખી ઉંદર નાસી જાય છે. ઉંદર વસ્ત્રો કાપી શકતા નથી. ખેરાકી પણ ઓછી ખાય છે. માટે લેનારા ઘણા રૂપિયા આપીને જરૂર લઈ જશે. મનમાં ઓછું લાવશે નહિ. આ મુજબ સાંભળીને સ્વયંસેવકે કહ્યું કે, શ્રીમાન્ શેઠ! હવે વૃદ્ધાવસ્થા આવી છે. પરભવમાં પ્રયાણ કરવાની તૈયારીમાં છે. આવી હાંસી કરતા કરતા મરણ તમેને મુક્ત કરવાનું નથી. માટે કાંઈ ભરાવો. શેઠે કહ્યું કે, હજાર રૂપિયા ટીપમાં લખાવું. ભરાવેલા રૂપિયાને દેખી બીજા પૈસાદાર ટીપમાં ઘણી સારી રકમ ભરાવે. પણ ટીપમાં જે લખેલ છે તે સુજબ દેવાના નહિ. સમજ્યા ? આ સ્વયં સેવક નિરાશ બનીને પાછે ગયે. અને મનમાં સમ કે, શેઠને ધનમાં ઘણી આસક્તિ છે. તેથી બીજા પાસે જવું તે ઉચિત છે. ધનાઢ્ય શેઠ પણ મહમમતા, અહંકારના સંસ્કારોને સાથે લઈ મોટે ગામ ગયા. કહો. શું ! એક વાલની.
For Private And Personal Use Only