________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
હાથમાં આવે! સાથે લાવેલ બેગ કોણ લઈ ગયું? આ મુજબ બેલતાં ધૂર્ત કહેવા લાગ્યું કે, અહિંથી કેણ લઈ જાય ! તમે સાથે લાવ્યા જ નહિ હો. તમને સાથે લાવ્યાની બ્રમણ થઈ છે. અગર રસવતીમાં ઘણે આનંદ પડવાથી ભૂલી ગયા લાગો છે. આ પ્રમાણે સાંભળી ભાઈસાહેબ વિલા મુખે પિતાના ઘેર ગયા. અને પરિતાપ કરવા લાગ્યા. આ ધૂર્તને ઘેર જમવા ગયે ન હોત તે સારૂ થાત. હવે તેને અધિક કહી શકાય એમ નથી. વધારે કહીશું તે અવળે બાઝશે. અરેરે પેલા મિત્રને માગ્યા મુજબ સહારો આપી શક્યો નહિ. તેમજ લેભને લઈ સન્માર્ગે વાપરી શકાયું નહિ. હવે પછી પ્રાપ્ત થએલ પિસા પરથી આસક્તિને ત્યાગ કરી, આત્મહિત સધાય તેમ જરૂર કરવું જોઈએ. અને કરીશ. જેથી સાચું નાણું મળે છે, તે નાણાને કેઈપણ છીનવી લેવા સમર્થ બનશે નહિ. આ પ્રમાણે સમજણના ઘરમાં આવી આત્મકલ્યાણના માર્ગે મુસાફર બન્યું. અને સત્ય જ્ઞાન મેજવી સુખી થયે. ત્યારે કેટલાક મુગ્ધ માણસે ઈષ્ટ વસ્તુઓને વિગ થતાં અગર કે ઈ માણસ તેઓને છીનવી અગર બળજબરીથી લઈ જતાં ગુરૂદેવ કહે છે કે, જીવન પર્યંત
ટે 2 ટે કરવા લાગે છે એટલે સંતાપ, પરિતાપદિ કરવા લાગે છે. પણ યમરાજાની નોટીસ આવે તે જાગતો પણ નથી. દાંત સઘળા પડી ગયા હેય, આંખે દેખાતું હોય નહિ. શરીર અસતત બન્યું હોય અને લાકડીના ટેકે ઉભું થવાતું હોય તે પણ ટે ટે ટે મુકતું નથી. વલે પાતાદિકને ત્યાગ
For Private And Personal Use Only