________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४७
સહુન કરી ઘણી સેનામહોરે મેળવી. તેને દરરોજ જોયા કરતે ને રાજી રાજી થતો. અને માનતા કે આ સાચું નાણું છે. સંકટ, વિપત્તિ વેળાએ ખપમાં આવશે. આમ ધારણા રાખી સાચવવા ખાતર ઘણી કોશીશ કરતે. એક દિવસ તે સેનામહારોને ગણી રહેલ છે તે વેળાએ એક મિત્ર તેને મળવા આવ્યું. તેણે નાણાને દેખી પચીશ સેનામહેરોની માગણી કરી. અને આજીજી પૂર્વક કહ્યું કે, અત્યારે મારે ઘણે ભીડ છે. માટે તેને હટાવવા માટે આપો. થોડા વખતમાં ભરેલા માલને ભાવ વધતાં તને પાછી આપીશ. તારા જે મિત્ર ભીડના વખતે સહારો નહિ આપે તે અન્ય કોણ આપશે ? આ મુજબ આજીજી કરી. પણ આ ભાઈ શેના સાંભળે?
ખી “ના” કહી. તેથી નિરાશ બની તે મિત્ર ચાલ્યા ગયે. એવામાં એક ધૂર્ત મિત્રે પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું. આમંત્રણ સાંભળી ભાઈસાહેબ ખુશી ખુશી થઈ ગયા. અને વિચાર કરવા લાગ્યા કે, આજનું ભોજન ખર્ચ બચ્યું. આ સોનામહોરોની મમતાવાળાને કોઈને વિશ્વાસ નહોતો. તેથી તે મહારને બેગમાં ભરી તે બેગ સાથે લઈ ધૂર્ત મિત્રના ઘેર આવીને જમવા લાગે. આ મિત્રે પણ સત્કાર, સન્માન વિગેરેમાં ખામી રાખી નહિ. જમવાથાં ઘણે રસ પડવાથી બેગ ક્યાં મૂકી તેનું ભાન રહ્યું નહિ. પિતાની પાછળ મૂકેલી બેગને તે ધૂર્ત મિત્ર એવી સફાઈધી છીનવી લીધી છે, તેને ખ્યાલ તેને રહ્યો નહિ. સારી રીતે જમી રહ્યા પછી બેગને તપાસે છે. પણ ક્યાંથી
For Private And Personal Use Only