________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૫
માથે કાલ ઝપાટા વાગે, ધણ શું ઉંધાણું રે, થાતાં એન્રી આળસના તું, નનુ પામે લ્હાણું રે. પરખી ॥૪॥
પ્રભુને પ્રેમે કદિ ન ભજતાં, દુઃખ વાદળ પથરાણુ કે, જન્મ જરાના દુઃખડાં ટાળે, તે તને જોગી જાણું રે. પરખી યા હા હા કરતા વર્ષોં ગાળે, આત્મિક ધન ભૂલાણુ રે, બુદ્ધિસાગર ચેતા ચેતન, અત્તર ગાવા ગાણુ રૂ. પરખી ॥૬॥
સદ્ગુરૂ મહારાજ કહે છે કે, અનતભવામાં નહિ મળેલ એવે અવસર, ટાણું આ ભવમાં પ્રાપ્ત થએલ છે. નિરોગી શરીર, આ ક્ષેત્ર, આત્મિક વિકાસના સાધનોને અણુ કરનાર ધાર્મિક માતાપિતા, તથા સુદેવ, સુગુરૂ વિગેરે પ્રાપ્ત થએલ છે, જો કે મનુષ્યભવ, અન તભવા પૈકીના ભવામાં મળેલ હશે. દુન્યવી સાધન સામગ્રી મળી હશે, શરીરે આરગ્ય મળ્યું હશે, તે દ્વારા મેાજમજા કરતા હશે, તેથી તમારી ચિન્તા કેટલી નાશ પામી ! તે તે કહા ? સાંસારિક સાધન સંપનતાથી કદાપિ ચિન્તાએ ટળતી નથી. પણ વધે છે. આ ભવમાં પણ કેટલી ચિન્તા અગર વ્યાધિ, વિપત્તિ દૂર થઈ. તે તે તમા જાણેા છે. અને તમે! આધિ, વ્યાધિ, ઉપાધિની વિડંબનાઆને દૂર ખસેડવા ઈચ્છા રાખ્યા કરો છે. તે ઈચ્છા દુન્યવી સાધનાથી ખસશે નિહ માટે સદ્ગુરૂ કહે
For Private And Personal Use Only