________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪ વિડંબનાઓ ટળવાની જ નહિ. જ્યારે આત્માની ઓળખાણના યેગે અહં ત્વ, મમત્વ વિગેરેની સલીનતા ખરાશે ત્યારે સત્ય સુખશાતા સ્વયમેવ આવીને હાજર થશે. “ ગુરૂ પણ ફરમાવે છે કે,” અનાથી મુનિરાજની માફક સર્વે જંજાળનો ત્યાગ કરી, સંયમની રીતસર આરાધના કરી, અને ઓળખશે ત્યારે જ તમારી ફુલાઈ સફલ થશે. અન્યથા દેડકાની માફક મહા અનર્થકારી બનશે. માટે અને આત્મા
ખ્યા છે તેમ તમે પણ આત્મામાં પ્યાર ખિી, દુન્યવી. વરતુઓ મળતાં ફુલાએ નહિ. અને આત્મજ્ઞાન મેળવી કર્મોના કાટને કાઢવા તત્પર બને. જેથી જન્મ, જરા અને મરણની અસહ્ય પીડાઓ રહેશે નહિ.
આ પ્રમાણેના ઉપદેશને નહિ માનતા મનુષ્યને ઉપાલંભ આપતાં પુનઃ સદ્ગુરૂ ૧૯મા પદથી કહે છે કે, પરખીને લેજો નાણું રે, આ આવ્યું ઉત્તમ ટાણું, ટૅ ટે કરતા તુરત વારમાં, આવે જમનું આણું રે.
પરખી ના હું કરીને હસતાં આવ્યું, પરભવનું પસ્તાનું રે, ફુલણ ફાંફાં મારે શું તું, પડતું રહેશે ભાણ 3.
પરખી રા શું મસ્તાને થઇને મહાલે, ચાલ્યા લાખ નવાણું રે, મોહ માયાના વશમાં પડતાં, પડ્યું ઝાઝમાં કાણું રે.
પરખી ફા
For Private And Personal Use Only