________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
માટે સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, જગતના પદાર્થો ઉપરથી પ્રેમને હઠાવી આત્મામાં પ્રીતિને યાજો. બુદ્ધિનાસાગર, કેવલજ્ઞાની એવા આત્મા, અને વીતરાગ જીનેશ્વર અને અતીવ પ્યારા છે. અને હાવા જોઈએ. ગમેતેવા પદાર્થાના સંચાગે અનુકુલતા પ્રાપ્ત થએલ હાય તે પશુ, ચંચલતા અને એકાન્તતા દૂર ભાગતી નથી. તેથી માનસિક વૃત્તિએ સારી દુનિયામાં દોડ્યા કરે છે. તેથી આત્મજ્ઞાન, તેના પ્રકાશ અને શક્તિના પ્રગટ ભાવ થતા નથી. તેથી વૈરાગ્ય, સંવેગ અને પ્રશમાગે, શ્રી કૌશાંખી નગરના મહીપાલના પુત્ર સર્વ વિરતિ સયમની આધિનામાં પરાયણ અની, વિહાર કરતાં રાજગૃહી નગરીના ઉદ્યાનમાં કાચાત્સગે --એટલે તન, મન અને ધન-રાજ્યના સકલ્પ વિકલ્પોને દૂર કરવા માટે ધ્યાનમાં રહેલા છે, તે અરસામાં શ્રી શ્રેણિક નરેશ્વર રાજવાડી-સહેલગાહે નીકળ્યા છે. ધ્યાનમાં રહેલા તે મુનિવય ને તેમણે પુછ્યું કે, અરે મહામુનિ ? યુવાનીમાં સયમની આરાધનામાં કેમ તત્પર અન્યા છે ! શરીર તેજસ્વી તથા ખલવાન છે. આ અવસ્થામાં તે ભાગવિલાસા કરવા જોઇએ. તેના બદલે તેના ત્યાગ કરી કઠીન સયમ કેમ આદર્યો છે? મુનીશ્વરે કહ્યું કે, મારો કાઇ નાથ, ચેાગ-ક્ષેમ કરનાર નહેાતે. તેથી જ સર્વ વિરતિરૂપ સંયમની આરાધનામાં પરાયણ અન્ય છું. નરેશ્વરે કહ્યું કે, તમારો નાથ કાઇ દાય નહિ તો હું યોગ-ક્ષેમ કરનાર નાથ અનુ ? અને જે જે સાધનાની જરૂર હાય તે તે હાજર કરૂ. ખેલે! શી ઇચ્છા
For Private And Personal Use Only