________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૯
નહિ. આ મુજબ માતાપિતા પત્ની વિગેરે જે બેલી રહ્યા છે તે સઘળું આ ભાઈ સાંભળી રહ્યા છે. અને વિચાર કરે છે કે, જગતમાં કઈ કેઈનું છે જ નહિ. હું રાગને લઈ ભ્રમણની ભૂલમાં અટવાયે. અને ધર્મની આરાધના કરવાની હતી તેને ત્યાગ કર્યો. હવેથી વ્યવહારથી સગાંવહાલાંની સારસંભાળ કરવી. પણ ધર્મની આરાધનાનો ત્યાગ કરવો નહિ જ. આ મુજબ નિર્ણય કર્યો. પછી ગુરૂદેવે તેના નિકટના માતાપિતા, પત્ની વિગેરેને કહ્યું કે, તમે મંત્રેલે પાણીને પાલે પિતા નથી, તો હું પી જાઉં, અને તમારા પુત્રને સજીવન કરૂ? હે તમારા જેવા સમર્થનું આ કામ છે. અમે તે ભયભીત બન્યા. કિમે કદાચ મરણ પામશે તે સ્વર્ગે જશો. અહિ પણ તમને સુખશાંતિ છે. ત્યાં સ્વર્ગમાં પણ સુખશાતા રહેવાની જ. માટે તમે જ પાન કરો. દેખો તે ખરા. દુનિયા બીજાના પ્રાણના ભોગે પિતાના પ્રાણને બચાવ કરીને સુખ સાહ્યબીમાં જીવન ગુજારવા દરરોજ રામાચી રહેલ હોય છે. “ગુરૂદેવને તે, તે યુવાનને રાગ કેટલે છે! અને ક્યાં સુધી રહે છે. તે બતાવવાનું જ હતું. તેથી મંત્રેલ માલ પિતે પીને તે યુવાનને કહ્યું કે, હવે ઉભો થા, આ સગાંવહાલા ખરાખરીને બેલ આવે ત્યારે ખસી ગયા. હવે તારૂ કોણ? આત્મા સિવાય તારૂ અન્ય કોઈ જગતમાં છે નહિ. માટે આત્મકલ્યાણ સધાય તે મુજબ આચરણ કરવી તે આવશ્યક છે. આ મુજબ ઉપદેશ આપી મહારાજ ઉપાશ્રયે પધાર્યા. યુવાનની પણ ભ્રમણા ભાગી. અને
For Private And Personal Use Only