________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
પડતાં પત્ની, માતાપિતા અડધા અડધા થઈ જાય છે. આ પ્રેમ અજબ છે. આવી પ્રીતિ અન્ય કુટુંબમાં દેખવામાં આવતી નથી. માટે આ સઘળા પરિવાર દુઃખમાં, અસહ્ય વેદનામાં ભાગ પડાવશે. તેથી પીડાએ આછી થશે. આમ ધારણા રાખી અધિકાધિક સાર સ`ભાર કરવામાં યુવાન ખામી રાખતા નથી. પણ મમત્વના ચેાગે પ્રેમને ધારણ કરનાર આ ભાઈ સાહેબને ખબર નથી કે, આ સઘળા પિરવાર ફક્ત આધા સન આપી રહેલ છે. પણ કષ્ટમાં કે પીડા થતી હોય ત્યારે લેશ માત્ર તે દુઃખની ભાગીદારી કરતા નથી. આ વસ્તુ તે પાતે સાક્ષાત્ અનુભવે છે. છતાં માહમાયાના બંધનના ચેાગે તેના આત્માની સાર, સંભાળ રાખતા નથી. કથા કારણે આધિ, વ્યાધિ. વિડ’ખના વિગેરે આવીને વળગે છે તેની તે ભાઇને માલુમ નથી. કે, આઠેય કર્મોના વળગાડથી આ સઘળા પીડાઓ, ચિન્તાએ ઉપસ્થિત થાય છે. તે કર્મોને હડાવવા યુવાનીમાં પ્રયાસ કરૂં. આત્મિક ગુણામાં પ્રેમ રાખુ “ આત્મિક ગુણામાં પ્રીતિ રાખવાથી આધિ, વ્યાધિ વિગેરે દૂર ભાગે છે અને અનન્ય પ્રકાશને પ્રગટ ભાવ થાય છે.” આવા વિચારો આ મમત્વવાળાને આવે કલ્યાંથી ? તે તા પિરવારના પાષણમાં પ્રયત્ન કરી રહેલ છે અને ચિન્તાએ પણ કર્યા કરે છે. એક દિવસે ઉપાશ્રયે આવેલ અવા તેને ગુરૂદેવે કહ્યું કે, અરે ભલા? પ્રત્યાખ્યાન, વ્યાખ્યાન વિગે માટે કેમ આવતા નથી. તેણે કહ્યું. પુત્ર, પત્ની, માતાપિતા વિગેરે સ્વજન વર્ગને મારા ઉપર ઘણા પ્રેમ છે. સહજ
For Private And Personal Use Only