________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપિયાની ઈચ્છા રાખે છે. સેા રૂપિયા વાળા હજારની આશામાં વિવિધ વ્યાપારે કરે છે. હજાર રૂપિયાની આવકવાળે. દશ હજાર, લાખની ઈચ્છાથી ધર્મના ત્યાગ કરી દુર્ગા કુડ કપટ કરવા પૂર્વક તેને મેળવે છે, છતાં અસતષી અની દેશલાખ, કે, કરોડાધિપતિ બનવાને ચાહે છે. કરાડાધિપતિ, અમોના સ્વામી બનવા ખાતર મહારભે કરે છે. તે પણ સંતાષના અભાવે તથી વધારે મેળવવા દેવતાની સહાય પણ પ્રાપ્ત કરવા ચાહે છે. આ મુજબ કાયા અને માયાની ખાતર જે સત્ય વ્ય છે. તે કરવા એનસીખ અને છે. માનો કે દેવતાઇ મળી કે, ઈન્દ્રપરૢ બન્યું, તે પણ અંતે તે મૂકવાનુ જ છે, તે તેમને ભાન હોતું નથી. તુચ્છ અને ક્ષણ ભંગુર લાભ માટે કોણ દોડાદોડ, ધમાલ કરે? જેને પોતાના આત્માનું ભાન નથી તેજ. આવા મુગ્ધ માણુસા મળેલ દુર્લભ મનુષ્યભવની સામગ્રીની સાકતા કે સફલતા કાંથી કરે ? એટલે સદ્ગુરૂદેવ કહે છે કે, અરે ભાગ્યશાલી ! આયુષ્ય, ચિન્તાથી, પરિતાપ, વલાપાત અગર ઉપક્રમ, આઘાતથી ક્ષણે ક્ષણે તુટતુ જાય છે. માયામાં આસક્ત અનેલને એટલી પણ ખખર નથી કે, આયુષ્ય ખતમ થયા પછી મનની મનમાં રહી જશે. કાંઇ પણ કાર્યો સધાશે નહિ. આ ભવમાં જે કાયા, માયાની સંભાળ રાખવાના સંસ્કારો પડ્યા છે તે સંસ્કારા બીજા ભવમાં પણ અનેક વિધ્ના ઉભા કરીને સુખશાતામાં વારેવારે સ્ખલના કરશે. માટે શા કારણે માથાકુટ કરે છે. એટલે કાયાની શક્તિ વધારવા ખાતર
For Private And Personal Use Only