________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
તેને તુચ્છ કરી દેવી રે. મૂરખ પ્રાણી આઉપ્પુ જાવે છે ખટી, કરે શુ તુ માથાકૂટી,
ખૂટી તેની નહિ બૂટ્ટી રે. મૂરખ પ્રાણી॰ IRI પાણી તણા પરપોટા, ખેલ સહુ એમ ખોટા.
માન નહિ મન માટે! રે. મૂરખ પ્રાણી ઘા કુટુંબ કબીલા સાી, માન નહી મન મારે.
એક દિન થશે ત્યારેા રે. મૂરખ પ્રાણી ||૪|| આખે જે જે દેખે સારૂ, તે તે ભાઇ નહિ તારૂ.
માને કેમ મારૂ મારૂ રે. મૂરખ પ્રાણી॰ || ચેતી લેને ાય ચાલી, કરી માથાકૂટ ખાલી, માચામાં શું રહ્યો હાલી રે. મૂરખ પ્રાણી ॥૬॥ કાયા માયાથીરે ન્યારા, અરૂપી અલખ ધારા,
બુદ્ધિસાગર મત પ્યારેરે. મૂરખ પ્રાણી ![૭]
સદ્ગુરૂ, સાંસારિક વિલાસામાં મગ્ન બનેલાને કરૂણા લાવી ઉપદેશે છે કે, તમેાને પૂર્વના પુણ્યયેાગે ધન, તન અને મન વિગેરે મળેલ છે. તેને દુન્યવી મેાજમા, વિલાસેમાં વેડફી નાંખા નહિ. તમારા વિલાસામાં ધન, તન અને મનની તાકાત વેડફાય છે. છતાં ફુલાઇને ફર્યા કરે છે. પણ વિચાર તથા વિવેક લાવી નિરીક્ષણ કરશો કે, આ તે વિલાસ છે કે, વિનાશ છે! વિલાસ એવો હોવો જોઈ એ કે, તન, મનની તાકાત ઉત્તરાત્તર વધતી રહે, અને સકલ્પવિક
For Private And Personal Use Only