________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
મળે છે. છતાં પરાધીનતાના ગે તે પિપટ પીડા પામે છે. કયાં આશ્રમમાં ઋષિઓનો સહવાસ, કયાં વિવિધ ફલવાળા વૃક્ષે ઉપર બેસી આસ્વાદ લેવાનો આનંદ? બિચારો બનેલો તે પિપટ ઘણી ચિન્તા કરે છે. પણ હવે છુટવાને કોઈ ઉપાય નથી. રાજકુંવરને ઘણો પ્રિય હોવાથી તેને તે કદાપિ મુક્ત કરતું નથી. ભલે રહેવાનું સોનાનું પંજર હોય તેમજ મેવા મીઠાઈ ખાવાની મળી હોય, છતાં પણ મુક્તપણામાં જે લહેર હતી તે તે અહિં કયાંથી મળે? પોપટ મનમાં વિચારે છે કે, જે ચતુરાઈ વાપરી ન હોત તે આનંદ કરત. માટે સંસારમાં ચતુરાઈને ત્યાગ કરી આત્મધર્મમાં તેને વાપરો. તે ચતુરાઈ સદાય લહેર આવશે. અને પરાધીનતાની બેડી તૂટવા માંડશે. માટે ચિઘન આત્માના સ્વરૂપને ઓળખી તે માર્ગે વળો. તમારી કુશળતા પ્રવીણતા કે ચતુરાઈ, ક્યારે સાર્થક થાય કે જ્યારે મેક્ષમાગે પ્રયાણ કરે ત્યારે જ. મેક્ષમાર્ગે ગમન કરતાં, જેટલાં બંધને છે. જેટલી પરાધીનતા છે. તે ખસવા માંડશે અને સ્વતંત્રતાનો અનુભવ હાજર થશે.
હવે સંસારની પરાધીનતાના બંધનેને તેડવા માટે સદ્દગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ૧૮ મા પદની રચના કરતાં ઉપદેશ આપે છે.
(ચેતે તે ચેતાવું તને રે પામરપ્રાણું...એ રાગ) કુલ્યો શું ફરે છે કુલીરે, મૂરખ પ્રાણી, કાયા, માયા જુઠી કેવી, ઝાંઝવાના નીર જેવી,
For Private And Personal Use Only