________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય ચિદાનંદની જે અભિલાષા છે તે અધુરી રહેશે. એક
પોપટની માફક.
એક ઋષિના આશ્રમમાં રહેલ શુક, પૂર્વ ભવના સંસ્કારી હાવાથી અને સહવાસે મધુરા વચના મેલી માણસને ખુશી કરતા. એક દિવસ રાજકુમારે તેની ખેલવાની ચતુરાઈ જાણી નૃપની પાસે તે પોપટની યાચના કરી, રાજાએ એક વાઘરીને કહ્યું કે ઋષિના આશ્રમમાં રહેલ શુકને કાઈ પણ ઉપાયે પકડી લાવીશ તે ઈચ્છા મુજબ શીરપાવ આપીશ. વાઘરી તેને પકડવા માટે ઘણા ઉપાયે કરે છે. છતાં તે આશ્રમમાંથી પકડાતેા નથી. હવે પેપટને જાંબુડા ખાવાની ઇચ્છા થઈ. તેથી આશ્રમમાંથી ઉડી સરાવરના કીનારે ઉગેલા જાંબુ વૃક્ષ ઉપર બેઠા. પાકાં પાકાં જાંબુડાના સ્વાદ લઈ ખુમારીમાં ખેલવા લાગ્યા. તે વખતે પેલે વાઘરી ત્યાં આવેલ હતા. તેની વાણી સાંભળી વૃક્ષ ઉપર જાળ નાંખીને વાઘરીએ તેને પકડયો. જ્યાં સુધી ખેલતા નહાતા ત્યાં સુધી પકડાતા નહિ. પોતાની ચતુરાઈ દર્શાવવા ખેલવા લાગ્યા. પણ ખબર પડી નહિ. કે, આ માણુસ, પકડવા આવ્યે છે કે, વાણી સાંભળવા માટે આવ્યેા છે. ચતુરાઈ વાપરી પાપટ ખેલ્યા તા ખરા, પણ પકડાયેા ત્યારે પસ્તાવા કરવા લાગ્યા. કે, આ માનવી, મને મારી નાંખશે કે શું કરશે ? વાધરીએ ધનની લાલચે રાજાને તે અર્પણ કર્યાં, ધન મળવાથી તે ખુશી થયા. રાજાએ પેાતાના કુંવરને સોંપ્યું. તેણે સાનાનું પજર બનાવી તેમાં રાખ્યા. મેવા વિગેરે
૧૫
For Private And Personal Use Only