________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
વાળી ભાગ્યેાદયે જે મળ્યું છે. તેમાં સ ંતોષ ધારણ કરવે જરૂરને છે. ચિનના અર્થીએ જરૂર, વ્રત નિયમાને ગ્રહણ કરી પરમ સતાષના સ્વામી બને છે. તેથી જ તેમને આધિ, વ્યાધિ લેાપાતાદિ નડતા નથી તેથી. ગુરૂદેવ કહે છે કે, સ પુદ્ગલેાથી ત્યારે। ચિદ્ઘન આત્મા છે. તેના ઉપર પ્રીતિ ધારણ કર. ધનાદિકમાં જો પ્રેમ હાય તા તેથી ચિન્તા વિગેરે દુઃખા દૂર ખસતા નથી. અને તમેને તમારે આત્મા પ્યારા હોય તે અંતરમાં રહેલ સમત્વને ધારણ કરી તેને દેખા ? તેથી સર્વ સંકટ, પિરતાપ, વેરવાધાદિ દોષ! રહેશે નહિ. સહજ સ્વભાવે પરમપદની પ્રાપ્તિ થશે. પછી દુ:ખજનક, દુ:ખમય, અને દુઃખની પર પરાને વધારનાર રાગ, દ્વેષ અને સાહુજન્ય વિષય કષાયાના વિકાસ સાથે તે કષાયે પણ મૂલમાંથી નાશ પામતાં અનંતા આનંદ આવશે. તે પણ કોઇપણ ભવમાં અનુભવેલ નહિ હાય એવા ? તમે પોતે જ પરમાત્મ પદ્મને પ્રગટ કરશે!. પરંતુ જ્યારે પુદ્ગલેાના ખેલના ત્યાગ કરવા પૂર્વક, ધધ્યાનને ધારણ કરી શુકલધ્યાન ધરશેા ત્યારે પરમાત્મ પદ્મ પ્રગટ થશે. બીજીવાર ધારણ કરવા પડશે જ નહિ. માટે જ્ઞાની બુદ્ધિસાગરજી કહે છે કે, સમજીને ચિદાનંદમાં લગની લગાવે ? તે જ તમારી ચતુરાઈ છે. તે સાક થશે. સાંસારિક ચતુરાઇથી તે આત્મધર્મને જાણતા નહિ હાવાથી ખંધનમાં સપડાશે. રાગ. દ્વેષના બંધનમાં પડયા પછી પરિણામે પરાધીનતાની એડીમાં અંધાવું પડશે. તે
For Private And Personal Use Only