________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
તરફ લાભ થાય તે માટે લાંચ આપવા લાગ્યો. પણ ન્યાયાધીશને ખ્યાલ રાખવું જોઈએ કે લાંચ લઈને કેવી રીતે સુખી થઈશ. લાંચ લેવી તે પણ લેહી છે. જનસમુદાય તે પિતાને સ્વાર્થ સાધવા લાંચ આપે. પણ ન્યાયાધીશથી કેમ લેવાય? લેવાય નહિ. પિતે સાધન સંપન્ન હેતે પણ વિચાર વિવેક કરતું નથી. આ કે ન્યાય? આવા ન્યાયાધીશની પાસે એક કેસ આવ્યો. એક શેઠે રાજાની ખવાસણને પાંચ રૂપિયા ધીર્યા છે શેઠ આપતા નહોતા. પરંતુ જ્યારે ખવાસણે ઘણા કાલાવાલા કર્યા ત્યારે આપ્યા. અને કહ્યું કે બાર મહિનામાં વ્યાજ સહિત પાછા આપવા પડશે. પેલીએ કહ્યું કે છ મહિનામાં વ્યાજ સાથે પાછા આપીશ. ખવાસણ રૂપિયા લઈને સ્વરથાને ગઈ. બાર મહિના વીતી ગયા તે પણું તેણીએ આપ્યા નહિ. શેઠ ઘણી વખત ઉઘરાણું કરે છે. ત્યારે બાના બતાવી રૂપિયા આપતી નથી. જેમતેમ બોલી શેઠને ધિક્કારે છે “ખવાસની જાતમાં વિચાર અને વિવેક ઓછા પ્રમાણમાં હોય છે. આમ વિચારી શેઠે તકરાર કરી નહિ અને નાણા નહિ આપતી હોવાથી દાવ કર્યો. અને પેલા લેભી ન્યાયાધિકારીની પાસે જઈને કહ્યું કે, સાહેબ? મારે દા સત્ય છે. પાંચસો ધીર્યા છે અને છ માસમાં આપી જવાનું કહી, ખવાસણ લઈ ગઈ છે. બાર મહિના થયા પણ આપતી નથી. અને જેમતેમ બોલી તિરસ્કાર કરે છે. એટલે ના ઈલાજે દાવો કર્યો છે. જે મને રૂપિયા અપાવશે તે પચશની પાઘડી આપીશ. આપણને
For Private And Personal Use Only