________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२०
તે સત્ય મુખ છે તે કહે? દર્પણમાં જે પડછાયે પડયો છે તે સાચુ મુખ કમલ નથી. તે મુજબ દુનિયાદારી કહેતાં રાગ, દ્વેષ, મેહ, મમતા, અહંકાર વિગેરે ની ખાણ છે. તેને સત્ય શાંતિને ખજાને છે તેમ કેમ માની શકાય! આત્મોન્નતિના સાધન સિવાય જગતમાં સંકટ, વિડંબના, યાતનાઓ ભારેભાર રહેલી છે. આ મુજબ માનશે ત્યારે જ તેને દૂર કરવાને ઉપાય જડશે. આ સિવાય સઘળે ભટકવાનું છે જ. વળી સદ્ગુરૂ ફરમાવે છે કે, આત્મજ્ઞાન - તથા તેના સાધનને ત્યાગ કરીને જે જગત, સંયોગે મળેલા પુદ્ગલેના ખેલ ખેલી રહ્યું છે, તે જગત, કદી સુખને પ્રાપ્ત કરી શકતું નથી. “સેનાની થાળીમાં લેહની માફક” કાંઈને કાંઈ વિક, સંતાપ વિગેરે થયા કરે છે. એટલે જ્યારે સંગે મળેલ સર્વ પ્રતિકુલ ભાસે છે ત્યારે અતીવ ઉકળાટ થાય છે. માનસિક સ્થરતા રહેતી નથી. ક્યાંથી રહે? અનુકુલતા જઈએ છીએ તેના બદલે પ્રતિકુળતા ભાસી. માટે જે સુખશાતા હોય છે તે ભાગી જાય છે. માટે આત્મજ્ઞાન અને તેના સાધનોની આવશ્યક્તા છે. જે આત્મજ્ઞાન હશે તે તેના સાધનોને મેળવવા તત્પર બનશે. ભલે પછી પ્રતિકુળતા આવશે તે પણ તે ભાસશે નહિ. અને તેમાંથી અનુકુળતા મેળવવાની ચાવીઓ હસ્તગત થશે “પ્રતિકુળતા અગર અનુકુલતા ભાસવી તેમાં મનનું કારણ અને કર્મનું કારણ છે જે આત્મજ્ઞાન હશે તે “ વિપત્તિમાં સંપત્તિ સમાએલ છે” આમ સમજશે. અન્યથા તે કદી શાંતિ
For Private And Personal Use Only