________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
માની બંગલામાં પેસી ગએલા તેઓ ભસાભસ કરવા લાગ્યા... પણ પડછાયા જે પડ્યા છે તે ક્યાંથી ખસે! તે કુતરાએ ખસી જાય તે પડછાયા પણ રહે નહિ. આવુ ભાન તેઓને નહિ હેવાથી આરિસા ઉપર લડાઈ આરંભી. બચકા ભરવા લાગ્યા. પણ તે પડછાયા ખસ્યા નહિ. અને અરિસા મલીન થયા. અને હાનિ પહોંચી. આ મુજબ જગતના જ પિતાના કાર્યો સાધવા ખાતર, અપયશ કે યશના પડછાયારૂપી સાચા સાધને માટે જે ધમાધમ કરી રહેલા છે. તે પોતાના આદર્શ જીવનને મલીન બનાવી હાનિ પહોંચાડે છે. એટલે જે સહજ સ્વભાવે કાર્ય સાધાવાનું હોય છે તે સધાતુ નથી. અને અપવિત્ર બની ઈર્ષ્યા, અદેખાઈ વેર વિરોધ વિગેરે કરીને મહાઘેર મનુષ્યજીવનને બરબાદ કરી નાંખે છે. અએવા પવિત્રજીવનના જે લ્હાવા મળવાના છે તે મળતા નથી. તેથી સરૂ કહે છે કે, દુનિયાના અભિપ્રાયોમાં વિશ્વાસ ધારણ કર નહિ. કારણ કે, જગતના માણસો, તમારા તરફથી કાર્યો સધાતા હશે તે તમને સારા કહેશે. નહિ સધાય ત્યારે પેટા કહેશે. ખોટાને સારા કહે અને સારાને બેટા કહે તેને તેલ કેણ કરવા સમર્થ છે! સમ્યગજ્ઞાની જ કરી શકે. માટે સમ્યગ્રજ્ઞાનને ઉપદેશ સાંભળી, હૈયામાં પચાવી, સારી રીતે સમજી દુનિયા કહે તે સર્વ સહન કરવું. પણ રાગ, દ્વેષના વિચારો અને વિકારમાં ફસાઈ પડવું નહિં. પણ તેઓને દૂર કરવા ટેવ પાડવી. તે વિચારે અને વિકારે એકદમ ખસશે નહિ. પરંતુ જ્યારે તેઓએ
For Private And Personal Use Only