________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અરેરે. આપણુ` ભાગ્ય જ નહિ. દુર્ભાગ્યના વેગે સેાનામહારા તે મળી નહિ. પણ પીડા પામ્યા અને કરેલા પરિશ્રમ ફોગટ ગયે. આપણે પણ 'પતીની માફક વ્રતને લઈએ તે સુખી થઈએ. આમ વિચાર કરતા ત્યાંથી ચાલી નિકળ્યા. શેઠ, સ્વત્રંતનું પાલન કરવા નૃપની પાસે જઇને સેાનામહારાના ચરૂ દેખાડયો. જ્યાંથી નિકળ્યો હતા તે જગ્યાની જાણ કરી. ન્યાયસ’પન્ન નૃપે વિચાર કર્યો કે, તે રશ્કે ઘણા માણસા, જતાં આવતાં હશે. પણ તેમના હાથમાં આવ્યે નહિ અને શેઠના ઘરમાં પ્રયાસ વિના તે આવી મળ્યેા. માટે તેમના ભાગ્યની સાનામહારા છે. તે શેઠને પાછી આપવી જોઇએ. રાજાએ ગ્રહણ કરી નહિ અને આગ્રહ પૂર્વક પાછી અર્પણ કરી. શેઠ તે લઈને પોતાના ઘેર આવી વિચાર કરે છે. આ સેાનામારે જે પરિગ્રહનુ પરમાણુ કર્યું છે. તેથી બહુ અધિક છે. માટે તેમાંથી એક પણ સેાનામહાર મને ખપે નહિ. ગ્રહણ કરીએ તે સ્વીકારેલ વ્રતનો ભંગ થાય. માટે તેમાં ચિત્તને નહિ ધારણ કરતાં, માહમમતાને ત્યાગ કરીને વ્રતધારી સ્વામીબ એને ધર્મમાં સ્થિર કરવા, સહકાર આપવા માટે વાપરી. બાકી રહેલ અન્ય શુભક્ષેત્રોમાં વાવી મહેાટા લ્હાવા લીધા. આ વ્રતધારી શેઠને સાત ક્ષેત્રમાં ખરેખર શ્રદ્ધા હતી. કે, તેમાં વાવેલ વૃથા જશે નહિ. દુન્યવી એ કામાં જમે મૂકનાર શ્રીમતેએ આ વ્રતધારી શેઠનું અનુકરણ કરવું જોઇએ. કે જેથી કેાઈ વખતે નુકશાન થાય નહિ અને અનંતગણું વ્યાજ
.
For Private And Personal Use Only