________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
કર્મોના અધ પડશે, તે પણ ચીકણા કર્માંના 'ધ થશે, માટે અર્થ અને કામની દોડાદોડીમાં, પ્રવૃત્તિમાં ધર્મને ભૂલીશ નહિ. જો ભૂલીશ તે અથ કામની દોડધામ ફળશે નહિ. પણ ફુટશે. એટલે ઘડીભર ચેન પડશે નિહ. નંદનૃપે અ અને કામની સિદ્ધિ માટે ધર્મને ભુલી પેાતાના કબ્જામાં રહેલ પ્રજા પાસેથી મન માન્યું સેાનુ પરાણે પડાવીને નવ સેાનાની ડુંગરીઆ બનાવી. પણ આખર ખપમાં આવી નહિ. આર્ત્ત, રૌદ્ર ધ્યાનના યેાગે ક્રુતિનું પાત્ર બનવું પડયું. આમ શાસ્ત્રકારેા કહે છે કે, જગત તા અથ અને કામની ઈચ્છનીય પૂર્તિમાં સુખશાતા માની રહેલ છે. તે મેળવીને કાણે હૈડાની હાળી શાંત કરી! કાણે ચિન્તા રૂપી ચિતાને બુઝાવી ! તે તા કહે ? ધર્મ વિનાના તે ખીચારા, બે એ કરતા અકરાની મા કસાઈ વાડામાં અસહ્ય પીડા ભેગવી મરણ પામે છે. માટે જાગ્રત થઈ અર્થ કામની આસક્તિને ત્યાગ કરી, વીતરાગ જીનેશ્વરે કહેલ આજ્ઞામાં ચિત્તને સ્થિર કર. તેથી હૈયાની હાળી શાંત થશે, અથ કામની પ્રવૃત્તિને માગ પણ સરલ થશે, ભટકવું, ટીચાવું પડશે નહિ. ધર્માંની રીતસર આરાધના કરનાર એક શ્રાવકે, સાંજનું પ્રતિક્રમણ કરવા પૂર્ણાંક દિવસમાં અજાણતા પણ થએલ મન વચન અને કાયાના દોષોની માફી માગી. પુનઃ થાય નહિ તે માટે એકરાર કરી, અને ગુરૂદેવની પાસેથી નીકળી પેાતાના ઘર તરફ જાય છે તેવામાં માગે પડેલ પથ્થરની ડંસ વાગી. શ્રાવકને ઘેાડી પીડા તા થઈ. પરંતુ ખીજાએને આ માગે
For Private And Personal Use Only