________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
સિાથી ન્યારો ચિદઘન પ્યારો, અંતર આત્મ લેખ, પરમાત્મ પરગટ પતે તું, શુકલ ધ્યાને દેખ; બુદ્ધિસાગર સમજી રે, વળજે ચિદાનન્દ ઘરે.
દુનિયા. મેદા આ સત્તરમા પદે સગુરૂ ફરમાવે છે કે, પિતાની મરજી મુજબ ચાલનારી દુનિયા દીવાના જેવી છે. તેમાં શા માટે ચિત્તને ધારણ કરે છે. વીતરાગ જીનેશ્વરે ફરમાવેલ આજ્ઞામાં જે ચિત્ત ધારણ કરે છે, પોતાની ઈચ્છા મુજબ ચાલનારી દુનિયા, કેવા ખેલ કરી રહેલ છે, કેવા દગાપ્રપંચ કરી રહેલ છે તેની બરાબર ખબર પડે. મિથ્યાત્વના યેગે જે જે અર્થ અને કામની ખાતર દોડાદેડ કરી રહેલ છે. છતાં જ્યારે તેની અભિલાષા પૂરી થતી નથી ત્યારે કાં તો કલેશ-કંકાસ-યુદ્ધાદિકની હોળી સળગાવે છે. જ્યારે તેમાં ફાવી જાય નહિ ત્યારે ફાગમાં હોળીયાની માફક પરિભ્રમણ કરવા પૂર્વક પાગલ જેવી બને છે. આવી દુનિયામાં ચિત્ત, માનસવૃત્તિ ધારણ કરી અરે ભાઈ તું ક લાભ ઉઠાવીશ? પાગલ જેવા બનવું પડશે. માટે સદ્ગુરૂ દ્વારા સમ્યક્ત્વને પામીને જગતના વિવિધ નાટક– ખેલમાં જે મન રાખ્યું છે. અને તે નાટક દેખી ખુશી ખુશી થાય છે તેમાંથી ચિત્તને વાળી જાગ્રત થા ? અર્થ અને કામની આસક્તિમાં ધર્મની આરાધના કરી મનુષ્યભવ સફલ કરવાનું છે તે થશે નહિ. વિફલ બની અકથ્ય ૧૪
For Private And Personal Use Only