________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०८
હવે સત્તરમા પદમાં દુનિયાની દેખાદેખી મુજબ ચાલના માણસને ઉપદેશ આપતાં સદ્ગુરુ કાવ્ય કથે છે કે,
(રાગ. ધીરાને) દુનિયા છે દીવાની રે, તેમાં શું તું ચિત્ત ધરે, જેને જરા જાગી રે, માયામાં મુંઝી શાને ફરે. ! દુનિયાદારી દુઃખ કરનારી, દષ્ટિ ફરે ફેર, જેવી દષ્ટિ તેવો તું છે, સમજે નહિ તે અર્ધર, માયાના બાંધ્યા જી રે, કારજ કાજે કરગરે.
દુનિયા છે તેરા દુનિયા જીતી નહિ જીતાશે, તેમાં શું રાખે ચિત્ત; જશ અપજશમાં મન જે વર્તે, તે નહિ થાય પવિત્ત, જગત ભાન ભૂલે રે, કારજ સહુ સહેજે સરે.
દુનિયા જેવા ઘરમાં સારો ઘડીમાં ખાટો, દુનિયા બોલે બોલ, ખોટાને સારા કોઈ કહે, કોણ કરે તસ તેલ, સમજીને સૌ સહેવું રે, કરશે જેવું તેવું ભરે.
દુનિયા કા સ્વપ્ના જેવી દુનિયાદારી, દર્પણમાં મુખ છાંય, આત્મવિના પુગલમાં ખેલે, સુખ કદી નહિ થાય; સમજે સમજુ શાણ રે, ચિધન અથી શાંતિ વરે.
દુનિયા મા
For Private And Personal Use Only