________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
માનસિક વૃત્તિને જોડે. તે તેવા વિચારો ખસવા માંડે. તેથી વિચાર નિર્મલ થાય. અને સિદ્ધચક્રજીના ગુણોની વિચારણાના વેગે, અનુક્રમે સ્થિરતાને આવવાને અવકાશ મળે.
એક વેપારીની માફક-એક ધનાઢ્ય વેપારીને ચારે દિશાએ દુકાન હતી. ગુમાસ્તા, નેકરે અને મુનીને રાખેલા હેવાથી, ઘણો પગાર આપ પડત. છ તાં, તે સઘળા ધાર્યા મુજબ કાર્યો કરતા નહિ. આ શ્રીમાનને કંટાળે આવતે. મનમા પગાર આપવા છતાં દુકાનના કામે અધૂરા રહે છે. તે મુનીમ વિગેરે બરાબર કામ કરી શકતા નથી. આ મુજબ સંતાપને કરતા વેપારીને દેખી, એક માણસે કહ્યું કે, તું એક ભૂત, વ્યંતરને સાધે છે, જલ્દી તારી ધારણા મુજબ કાર્યો પૂરાં કરે. અને પગાર પણ આપ પડે નહિ. આ પ્રમાણે શ્રવણ કરી, ભૂતવ્યંતરને, વશ કરવાને આરંભ કર્યો, પાંચ, છ માસે, વ્યંતરભૂતે પ્રસન્ન થઈને કહ્યું કે, તારી દુકાનનું કામ જલ્દી કરીશ. પગાર પણ લઈશ નહિ. પરંતુ જ્યારે નવરો પડીશ. અગર કામ બતાવીશ નહિ ત્યારે, તે કામના અભાવે તને ખાઈ જઈશ. બોલ કબુલ છે? શેઠે “હા” કહી. વ્યંતર, ભૂતને લઈ શેઠ દુકાને આવ્યું. જે જે દુકાનના તથા ગૃહના કામો બતાવે છે, તે સઘળા સ્વશક્તિના આધારે કરીને, શેઠની પાસે કરવાના કામ માગે છે. શેઠ વિચાર કરે છે કે, જલ્દી કામે કરશે એમ ધાર્યું નહોતું. પણ, સઘળા કામે તરત કરીને, કામ બતાવ. નહિતર તને જ ખાઉં. આ પ્રમાણે
For Private And Personal Use Only