________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
કહે છે. એકયે કાય બાકી નથી. હવે શા ઉપાય કરવા. અરેરે ! પેલા ગુમાસ્તા, મુનીમે, આના કરતાં તા, સારા કે અધૂરાં કામા ખીજે દિવસે કરતા. પણ નુકશાન, હાનિ તે કરતા નહિ. આ ભૂત તા કહે છે કે, કામ ખતાવ. નહિતર તને જ ખાઉં ? હવે શું કરવું ? આ તે બકરૂં કાઢતાં ઉંટ પેઠુ ” હવે તેને કેવી રીતે કાઢવુ', અગર વશ કરવું.
ના
આ મુજબ પહેલાં અધુરાં કામે રહેતાં ત્યારે, ચિન્તા, સંતાપ કરતા, જ્યારે ભૂત કામ માગતા, ત્યારે પણ કામના અભાવે, પ્રથમ કરતાં અધિક પરિતાપ કરવા લાગ્યા. આથી વધારે વલાપાત અને તેના સંતાપાદિકને સાંભળી, એક સમ્યગ્ જ્ઞાનીએ, શાંત કરતાં કહ્યું કે, વલાપાત, પરિતાપાદિક કર નહિ. ભૂત વ્યંતરને કામના અભાવે, કશવી અનાવવાના ઉપાય બતાવું. તુ સદ્ગુરૂ પાસે જા. અને તારી વાતને કહે. આ શેઠ શ્રીમંતને, ગુરૂ પાસે જઈને કરવાનો વખત પણ મળતા નહિ. પરંતુ હવે તેા, પ્રાણા ગુમાવવાના પ્રસંગ ઉપસ્થિત થએલ હાવાથી, અનિચ્છાએ સદ્ગુરૂ પાસે જઇ, વંદના પૂર્ણાંક વીતેલી સઘળી મીના કહી. ગુરૂદેવે કહ્યું કે, તમારા જેવાને સુખશાંતિ કે સ્થિરતા ત્યાંથી હાય ? ભલે પછી તમારી પાસે. અગર તમારા જેવાની પાસે, મન માની સપત્તિ, સમૃદ્ધિ હાય. તે પણ સંતાપાદિ આવીને વળગે છે. સારી બુદ્ધિ સુઝી કે, તમે અમારી પાસે વલે પાતાદિકને દૂર કરવાના ઉપાય પુછવા આવ્યા, અંતરભૂત ગમે તેવુ' બળવાન્ હશે. તેા, બતાવેલ ઉપાયથી
For Private And Personal Use Only