________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
અને તમારા બંનેના કરતાં શાંતિથી જીવન ગુજારું છું. ત્યારે તમે તે ધનના લોભમાં નિશ્ચિતપણે ખાઈ પી શકતા નથી. જ્યારે ભજન કરવા બેસે ત્યારે પણ, ફોન આવતા. હોવાથી. “હલાઉ હલાઉ” ના શબ્દો સાંભળવા પડે છે. અને તેવા શબ્દો બોલવા પડે છે. કદાચિત્ લાભ જણાતો હેય તે, અડધા ભોજને ઉભા થઈ વાહનમાં બેસી ગમન કરે છે. બાળકોના મધુરાં વચને પણ પસંદ પડતા નથી. કહે ત્યારે, તમે શેના મહાન ને શ્રેષ્ઠ? તમારા કરતા અમે ઘણા સારા. આ મુજબ સાંભળી બે જણાને ગુસ્સો ચલ્યો. અને કહ્યું કે, અરે શેખાઈ કરતે બેલ નહિ. તું પણ ગ્રાહકેને મીઠા વચને બોલી, એાછું આપે છે. અને વધારે લે છે. માલમાં ભેળસેળ કરે છે. અને પાછો શેખાઈ કરે છે આ પ્રમાણે, વાદવિવાદ કરવા પૂર્વક, દેહગાડીને દોડાવે છે. તેવામાં સમગ્ર જ્ઞાનીને ભેટે થયે. તેને પુછે છે કે, અમારામાંથી કેણ મહાન અને શ્રેષ્ઠ? જ્ઞાની કહે છે કે, તમારૂ કહેલ અમોએ સાંભળ્યું. આમ વાદવિવાદ કરવાથી. મહત્તા અને શેઠાઈ આવતી નથી જ. જ્યારે માર્ગાનુસારીના ગુણે આવે ત્યારે, સમ્યગ્ર દર્શન અને જ્ઞાનને લાભ થાય. છે. તે લાભના ગે મોહમમતા, અહંકાર, અદેખાઈ વિગેરે ત્યાગ થાય ત્યારે, શ્રેષ્ઠતા, મહત્તાને આવવાને અવકાશ મળે છે. વાદે કરવાથી કાંઈ પણ ગુણ આવતા નથી. માટે પ્રથમ કહેલા ગુણેને પ્રાપ્ત કરવા પૂર્વક દેહગાડીને મેક્ષા માર્ગ તરફ દેડો. પણ સારથીની તેમજ ઘેડાઓની અવળી
For Private And Personal Use Only