________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
શક્તિ છે. માટે, ઉંઘના ત્યાગ કરી, બાભર જાગ્રત થઈ ને ચાલવાનું છે. જો ખરાખર તકેદારી, સાવધાની રાખશે નહિ તે, રાગ, દ્વેષરૂપી મોટા ચાષ્ઠાએ તમને હરાવવા માટે, માગે ઘણા વિઘ્ન ઉપસ્થિત કરશે. “ એક ગામમાં, પંડિત, ધનાઢ્ય, અને ધંધો કરનાર વેપારી, આ ત્રણ જણાને અવ્યાબાધ, સાચા ઘરમાં જવાની ઘણી અભિલાષા વ છે. તેથી, તે તે માર્ગ તરફ જવા નીકળ્યા. પરંતુ માર્ગ તેઓ વિચાર કરે છે કે, શ્રેષ્ઠ, સદ્ગુણી હશે તે, પરમ સ્થાન રૂપી જે ઘર છે ત્યાં પહોંચશે, માટે, આપણામાં શ્રેષ્ઠ અને સદ્ગુણી કાણુ છે? પડિતે કહ્યું કે, હું સદ્ગુણી અને બુદ્ધિમાન છું. એટલે જરૂર મને પરમપદ પ્રાપ્ત થશે. આ સાંભળી ધનાઢચે કહ્યું કે, તુ' શેને બુદ્ધિમાન અને સદ્ગુણી છે ? દરરાજ, વાદવિવાદમાં જ અને અન્યાને પરાજ્ય કરવામાં શ્રેષ્ઠતા માની રહેલ છે, પણ, અન્યાની સાથે વાદવિવાદમાં તે, વિષમવાદ થએલ છે, અને ઘણા વિરોધ પ થએલ છે. તેથી હું પાંડિત તુ શ્રેષ્ઠ કહેવાય નહિ, શ્રેષ્ઠ હું. પડિતે કહ્યું કે, તમે શેના શ્રેષ્ઠ ? કાવાદાવા પૂર્વક પૈસાએ ભેગા કર્યો. તે ભેગા થએલ ધન દ્વારા પાપસ્થાનકના કારખાના ઉભા કર્યાં. તેથી શુ શ્રેષ્ઠ અનાય છે ? કારખાના ચલાવવામાં શ્રેષ્ઠતા આવતી હાય તા, અધમતા કયાં જઇને વસે ? આ એ વાવિવાદમાં વિષમવાદ જાણી, ધંધા કરનાર, સામાન્ય વેપારીએ કહ્યું કે, તમારા એમાં હું જ શ્રેષ્ઠ અને મહાન્ છું. કારણ કે, મારે ઘણા આરંભ સમારંભ નથી.
For Private And Personal Use Only