________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવલજ્ઞાની અની, સિદ્ધ બુદ્ધતા વરશે, પછી પરમપદ પામી, તું નામરૂપ, ધરશે નહિ. બીજાએ પણ પરમપદ પામી, નામરૂપ ધારણ કરશે નહિ. માટે, મિથ્યાત્વાદિ માહની નિદ્રાના ત્યાગ કરવા પૂર્વક જાગ્રત થઈ, વિષય વિલાસાને નિવારી, પ્રભુની ભક્તિ વિગેરેમાં વિલાસ કર. પ્રભુ આજ્ઞા મુજબ વન રાખી, આત્માના ગુણામાં પ્રીતિને સ્થિર કર. જેથી ભવેાભવની વિડંબનાઓ ટળે, અને સત્યસુખ હાજર થાય. સત્યસુખ એટલે, અનંતસુખ મેળવવા માટે ઉમદા સાધને મળ્યા છે. તેઓને સફલ કર. તને સાધના જે મલ્યા છે તે દેવાને પણ મળ્યા નથી. દેવે પણ સમ્યકતત્વના યાગે, તારા જેવા સાધવાના સાધના ઇચ્છી રહેલા છે. કારે મનુઅભવ પામી, જ્ઞાન ધ્યાનના ચેગે અન્તરાત્મા બની, પરમાત્મ દશા પ્રાપ્ત કરીયે. તમાને તેા, સઘળા સાધના પ્રાપ્ત થએલ છે. ઔદારિક કાયા મળી છે. તેમાં દેવ, ગુરૂ અને ધના પસાયે શુભ મન ુ` મળ્યું છે. આ મનરૂપી સારથીની ખરાખર સંભાળ રાખશે। તથા પાંચ ઇન્દ્રિયારૂપી અલવાન અને નિરોગી અશ્વો મળ્યા છે, તેઓને, કબજામાં રાખીને, પોતાના ઘર તરફ પ્રયાણ કરો. આ ઘરમાં પહોંચ્યા પછી અન્ય ઘરમાં જવું પડશે નિહ. કારણ કે, ત્યાં અવ્યાખાધ, અક્ષય સ્થિતિ છે. આવા પોતાના ઘર તરફ પ્રયાણુ કરવામાં ઘણી સાવધાની રાખવી પડે એમ છે. કારણ કે, માર્ગે ચાર ઘાતિક પતા ખડાખડા ઉભા છે. તેઓને મહાદુરી રાખી ઉલ્લંઘવા પડશે. તે ઓળંગવાની તમારામાં
For Private And Personal Use Only