________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२००
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉંધને નિવારી, જાગ્રત થયા છે. માટે આત્માના ગુણામાં રમણતા કરવા, દૃષ્ટિને ખારમાંથી ખેંચી, પ્રથમ પ્રભુના ગુણામાં સ્થિર કર. તેથી તારા પેાતાના જે અનત ગુણા સહજ સ્વભાવે રહેલા છે. તે સ્વયં આવિર્ભાવ પામશે. તે સહજ સ્વભાવે પ્રગટ થએલા અનંત ગુણો. કદાપિ ખસશે નહિ. માયા, મમતાના આવરણેાનુ જોર ચાલશે નહિ. એટલે અલખ, અવિહડ, આત્માની જેનિલ અવસ્થા હાજર થઈ છે, તે કદાપિ ફરશે નહિ, કારણ કે, તારૂ ધ્યાન, તારી નજર, પાર્શ્વ મણિ સમાન છે. તે નિર્દેલ હાય તેા, લાહને સેાનું મનાવી શકે છે. તેમ જાગ્રત થએલાને, અન્તરાત્મા અનાવી પરમાત્મા બનાવે છે. પણ, તારૂ ધ્યાન નિલ હાવું જોઇએ, સલ્પ, વિકલ્પો શમા જોઈ એ. જો તારે, પરમાત્મ પદની ઈચ્છા હાય તા, એવા સયમ અને તપસ્યા કર કે, જેટલી દુન્યવી પદાર્થોને મેળવવાની લાગણી, તમન્ના છે. તે સઘળી દૂર ખસે. જ્યારે તે તમન્ના દૂર ખસે છે ત્યારે તે જન્ય વિકલ્પે પણ ખસવા માંડે છે. અને સ્થિરતા, રમણતા હાજર થાય છે. માટે, પ્રથમ, સયમ અને તપસ્યાની પણ આવશ્યક્તા તે છે જ, તેથી ધ્યાનમાં રસ જામે છે. અને રસ જામ્યા પછી બીજા સંકલ્પ, વિકલ્પો વિલય પામી જાય છે. પછી, અરે જાગ્રત થએલ મહાભાગ ? તારી દશાના હેવાલ તુ જ જાણી શકશે. બીજને વૈખરી વાણીથી કહી શકાશે નહિ. પરંતુ ખીજાએ તારા ચારિત્ર મુજખ વન કરશે. તે પણ તારી માફ્ક નિમલ બની,
For Private And Personal Use Only