________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
ભાન રહ્યું નહિ. અને રાત્રીમાં ઘેર નિદ્રામાં ઘેરાયેઆઠમા દિવસે મહાત્મા આવી, તે પાર્શ્વમણિને લઈ ગયા. કાલાવાલા તે ઘણા કર્યા. પણ માન્યું નહિ. અને ઠપકે. આપ્યો કે, અરે મૂર્ખ શીરામણિ. તારા ઘરમાં જેટલું લોહ હતું. તેનું જે, સેનું બનાવ્યું હતું તે, તને કષ્ટ રહેત નહિ. અને વધારે મેળવવાની આશામાં ને આશામાં, સાત દિવસે ગુમાવ્યા. અધિક લેવા જતાં અ૫ ગુમાવ્યું. અધિક સેતુ બનાવીને પણ સંયમની આરાધના તારાથી ક્યાંથી બની શકે ? બની શકત નહિ. અને ઉલટે તે આધ રે, મે જમજામાં મસ્ત બની, આત્મશક્તિનો હાસ કરત. આમ સમજી, તારી પાસેથી લઈ લે છે. આ ભાઈ પસ્તાવો કરવા લાગ્યું કે, ઘરમાં રહેલ લોહનું સોનુ બનાવ્યું હતું તે, રીતસર આજીવિકા ચાલત. મહાત્મા તા. પાર્શ્વમણિને લઈ ચાલ્યા ગયા. હવે મને લોભી તથા મૂર્ખ જાણીને આપશે નહિ. આ મુજબ દેહ દેવલમાં, જીવાત્માને, સુવર્ણની માફક નિર્મલ થવાની ઈછા તે છે જ, પરંતુ ઇન્દ્રિયોના પિષણમાં સર્વ તાકાત વેડફી રહેલ હોવાથી, નિદ્રાવશવતી કહેવાય છે. હવે જે ખરેખર પસ્તાવો થતો હોય તે, જાગ્રત થા, અજરામર બનવાની કોશીશ કર. જે તું, જાગ્યા પછી આત્મા સાથે તથા અનંત ગુણેના સ્વામી સાથે, સુરત, નજર બરોબર લગાવે. અગર તે નજરને સ્થિર કરવા, જીનેશ્વરની પ્રતિમા તથા, જીનેશ્વરે કહેલ આજ્ઞા પ્રિયતમ ગણે તે, ગુમાવેલ તાકાત
For Private And Personal Use Only