________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
રૂદન કરવાથી કષ્ટ દૂર ખસશે નહિ. અને ધન મળશે નહિ. રડવાથી દુઃખ દૂર ખસતુ હાય, અને ધન મળતું હાય તા, ધર્મ કરવાની જરૂર રહેતી નથી. ધનાદિક મળતું હાય ત, ધર્મને આધારે. માટે, ધમાલ અને રૂદનનો ત્યાગ કરી, કોઈ સિદ્ધ મહાત્મા પાસે જા. અને વિનયપૂર્ણાંક, તેમની સેવા, ભક્તિ સહિત, તે આજ્ઞા ફરમાવે તે મુજબ વર્તે તેા, સપ્રકારે સતાપ, વિડંબના દૂર જશે. આ સાંભળી, તે મહાત્મા પાસે જઈને, વિનયસહિત સેવાભક્તિ કરવા લાગ્યા. આ સિદ્ધ મહાત્માએ, તેના વિચારો જાણી, દયા આવવાથી, પાસે રહેલ પારસમણિ આપીને કહ્યુ કે, સાત દિવસમાં લેહને સુવર્ણ અનાવીને, આઠમા દિવસે, પ્રાતઃકાલે, આ પાર્શ્વ મણિને તરત પાછે આપી જશે, નહિ આપીશ તા, અલાત્કારે પણ લઈ જઇશ. આ ભાઇએ, કહેલ આજ્ઞાને સ્વીકાર કરી, પારસમણિને લઈને, પેાતાના ઘેર આવ્યા. પેાતાના ઘરમાં, લોહ મનમાન્યુ હતું નહિ. તેથી, ગામમાં શેાધવા લાગ્યા. મણુ એ મણુ મળ્યું. પણુ પસંદ પડયુ' નહિ; તેથી મોટા નગરમાં જઈને સા મણ લોઢાને લાવ્યેા. ત્યારે આજ માફક રેલ્વે હતી નહિ. તેથી, પંદર ગાઉ દૂર, તે નગરમાં જતાં, એ દિવસ વીતી ગયા. એક દિવસ પાતાના ઘરમાં અને એ દિવસ ગામમાં, લોહ એકઠુ’ કરવામાં વીતી ગયા છે. હવે નગરમાંથી, સે, મણ લોને; ગાડાના આધારે લાવતા, ખીજા ત્રણ દિવસ વીતી ગયા. લોઢુ તો મળ્યું. પણ, સાત દિવસા પૂરા થયા તેનુ
For Private And Personal Use Only