________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
કાળને જીતવાની શક્તિ આવશે. અને સમર્થ મનશે. કાઇની પરાધીનતા રહેશે નહિ, આ મુજબ ઉપદેશ આપી, હવે ગુરુમહારાજ કાળને જીતવાના ઉપાય બતાવતાં અને આત્માની એળખાણ કરાવતા, સેાળમા પદની રચના કરતા ક્રમાવે છે કે,
(૫) અરે જીવ શીદને કલ્પના કરે. એ રાગ અનુભવ આત્માને જો કરે,
તદ્દા તું અજરામર થઈ જશે. દેદેવળમાં ઉધ્યા દેવને, ઘડી નહિ મુખ અરે, સુરતા ઘટે ઉંધ ભાગે, જાગે દેવ દુઃખ હરે. તદ્દા તું અજરામર થઈ જશે, (૧) ત્યાગે ન જલ ન્યુ માછલ ભાઇ, તેમ ગુણ નિજવરે; અલખ અવિહડ આત્માની, દશા કબુ નહિ ફરે. તદા૦ (૨)
પાર્શ્વ મણિસમ ધ્યાન તારૂ, સિદ્ધબુતા વરે; પરબ્રહ્મ સ્વરૂપ પામી, નામરૂપ નહિ ધરે. તદા૦ (૩) ગાડી માંહી બેસીને ઝટ, ચાલજે નિજ ધરે; સારથી મનડું અશ્વ ઇન્દ્રિય,
સાચવે સુખ સરે. તદા॰ (૪) છેલ્લી માજી જીતી લે ભાઇ, માયાથી શીદ મરે; બુદ્ધિસાગર ચેત ઝટપટ, ચેતના કરગરે, તદા॰ (૫)
For Private And Personal Use Only