________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
શક્તિ અને કળ કરે છે. આ થાય છે. તે જ
ઉંદરડા જેવું છે. તે ક્યાંથી, ક્યાં સુધી મહાલ્યા કરે? મહાલી શકે નહિ. આ પ્રમાણે અંતે પણ કાળને ઝપાટે દરેક પ્રાણીઓને લાગે છે. તે દરમ્યાન યોગીજન એટલે મન, તન, અને વચનને વશ કરનાર ક્ષણે ક્ષણે જાગે છે. પિતે પિતાનો ચોકીદાર થાય છે. અને કાળને આવતા પહેલા, ધર્મની રીતસર આરાધના કરી તૈયાર થાય છે. તે જ અ૫ભવમાં કાળનો પણ કાળ કરે છે. માટે, અરે ! તમને જે બુદ્ધિ, શક્તિ અને સંપત્તિ મળી છે. તેને સદુપયેગ કરે. વૈરાગ્ય ધારણ કરશે ત્યારે જ, નિષ્કામ ભાવે વર્તન કરી શકશે. અને નિર્મલતા આવ્યા પછી, સાચે વૈરાગ્ય, તમને અનુક્રમે અનંતશક્તિ, સમૃદ્ધિને અર્પણ કરવા સમર્થ બનશે. માટે, દુન્યવી આળપંપાળને ત્યાગ કરી, વૈરાગ્યવાસિત બને. જગતમાં, આળપંપાળમાં ફસાએલ ભલભલાની પરિસ્થિતિને બરાબર તપાસો. તમેને માલુમ પડશે કે, આ લેકે જ્યાં સુધી મહાલે છે. બહુ બહુ તે યુવાવસ્થા સુધી જ. પછી તેમની ભયંકર દશા આવી લાગે છે. કાંતે ક્ષયરોગ લાગુ પડે છે. કાંતે કેન્સર અગર અશક્તિ વિગેરેની વિપત્તિમાં વાત કરતા હોય છે. તે વલેપાતને હઠાવવામાં વૈરાગ્ય શક્તિમાન છે. માટે, સદ્ગુરુ કહે છે કે, રહેજો આ વેરાગે ? વૈરાગ વાસિત થવાથી શેક સંતાપ થશે નહિ. સુખમાં પણ દુઃખ સમાએલ, તે માલુમ પડશે. તેથી તે સાંસારિક સુખમાં આસક્ત બનશે નહિ. અને સંકટમાં સંતાપ વિગેરે થશે નહિ. એટલે
For Private And Personal Use Only