________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯o
સાથે તે બે પુત્રને દેખીને, ચંદનરાજાને પણ આનંદ થશે. અને કહેવા લાગ્યું કે, ધીરજ રાખવાથી બાર વર્ષે પણું રાણી સાથે પુત્ર મલ્યા. કેટવાળને શરપાવ આપે. સાર્થવાહને નગરની બહાર નિકળવાની આજ્ઞા આપી. તે બહાર જઈને પસ્તા કરવા લાગ્યું કે, કામરાગના વિકા
એ મહાસતીને ઘણું સંકટ મેં આપ્યું. પણ તે મહાસતી, લેશ માત્ર પણ, ચલાયમાન થઈ નહિ. અને મને ઘણું નુકશાન થયું. ધન્ય છે તે ભાગ્યશાલીઓને ? આ પ્રમાણે, મહાન નૃપને પણ, રાજ્ય, સગાંવહાલાને વિયેગ થવાને પ્રસંગે ઉપસ્થિત થયે. તે પ્રસંગે, કોઈ એ પણ સહારો આપે નહિ. સહકાર આપનાર, જે શીયળ વ્રત તથા વૈર્ય તેને ધારણ કર્યું. તે સમર્થ બન્યું. માટે ધીરજને ધારી, ધર્મની આરાધના કરે. જેને ઈષ્ટ વિગ થએલ છે. તે, ધર્મના પસાથે પુનઃ પ્રાપ્ત થશે. વલેપાત કરવામાં તે, વિપત્તિ, અધિક દુઃખ આપે છે. તેવા પ્રસંગે, ચંદનનૃપની માફક ધર્મને ભૂલે નહિ. જે ધર્મને ભૂલ્યા તે સર્વસ્વનો નાશ પૂર્વક, પ્રાણેને પણ ગુમાવવાને વખત આવશે. ભલભલા વિપત્તિમાં વલેપાત વિગેરે કરીને તથા ધર્મને ભૂલી, પ્રાણેને ગુમાવી ચાલ્યા ગયા છે. અને ચાલશે. “બલાડીની દેટે ચડી ઉંદરડે, ક્યાં સુધી મહાલે! રહી શકે?’ બીલાડી જેવી વિપત્તિની વિડંબનાઓથી, મનુષ્ય ક્યાં સુધી મહાલી શકે ? અગર, જરારૂપી રાક્ષસીએ, બિલાડીનું સ્વરૂપ ધારણ કરેલ છે. અને વિપત્તિની વિડંબનામાં ફસાએલ મનુષ્ય
For Private And Personal Use Only