________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
વિગેરે પુદ્ગલ બાજીમાં ફસાએલ, તમેને બહાર કાઢી શકવા સમર્થ બનશે નહિ. સમર્થ બનશે સદૂગુરૂની સંગતિ. માટે તેમની વાણી સાંભળી હૈયામાં પચાવે. અને જલકમલવત નિર્લેપ રહે, તન, ધન, યૌવન વિગેરે અનંતીવાર તમને મલ્યા. પણ સદ્દગુરૂની વાણુને લાભ મળ્યો નહિ. તેથી પુદ્ગલ બાજીને સુખદાયક માની આત્મધર્મને ભૂલાયે છે. તેથી જ સંસારમાં આધિ, વ્યાધિની વિડંબનાએ આવીને વળગી છે. તનની સંભાળમાં, અને ધનને મેળવવા ખાતર વિવિધ ધંધાઓ ર્યા. પણ પાપબંધનું ધ્યાન રાખ્યું નહિ. તેથી જે જે ધંધાઓ કર્યા, તેમાં ધમાલ થઈ. અને ધર્મને ભૂલ્યા. ધમાલ કરીને ધન મેળવ્યું. તેણે આધિ, વ્યાધિને મૂલમાંથી નષ્ટ કરી છે? નહી જ. એટલે ચિન્તાઓને દૂર કરવા ધન મેળવ્યું. પણ શાંતિને બદલે ધમાલ અને ચિન્તા -સંતાપ આવી લાગ્યા. તથા તન અને યૌવનની સારસંભાળ કરી જીવનને વ્યતીત કરશે તે પણ, જરા રાક્ષસીને દયા આવશે નહિ. આયુષ્ય ભેગવતાં પણ ઉપાડી જઈ ખતમ કરશે. સત્તા તમેએ પ્રાપ્ત કરી પણ આત્મસત્તાને ભૂલ્યા. તેથી તે સત્તાએ પણ સતાવવામાં ખામી રાખી નથી. માટે તન, ધન, યૌવન અગર સત્તાને એક દિવસ ત્યાગ કરવા પૂર્વક, જરૂર પરલોકે જવાનું થશે. અરે ? સઘળી દુન્યવી વસ્તુઓને વિસારી જવાનું થશે. તે વખતે તમેને સહાય આપનાર કેણ હશે ? તેને વિચાર કર્યો છે? ન કર્યો હોય તે કરજો. તમારી સમક્ષ ભલભલા શ્રીમંતે તથા તન, યૌવ
For Private And Personal Use Only