________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
જ, વિવિધ વિડંબના હાજર થાય છે. એટલે દેવદુર્લભ મનુષ્યભવ સાર્થક બનતું નથી. પરભવમાં પ્રતિકુળતા પુનઃ પુનઃ જન્મે છે.
જિતશત્રુ રાજાને સુકુમારિકા નામની રાણી ઉપર ઘણે રાગ હતું. તેથી તેણીમાં આસક્ત બની, સ્વરાજ્યની સંભાળ રાખતા નહિ. સદાય તેણી પાસે રહેવામાં આનંદ, માનતે. અન્ય સામંત રાજાઓને માલુમ પડી કે, હવે તેનું રાજ્ય કબજે કરવામાં વિન આવશે નહિ. મંત્રીઓને ખબર પડી. તેથી રાણી અને પલંગ સાથે આ જીતશત્રુને,
જ્યારે વિલાસ કરીને નિદ્રાવશ બનેલ છે. ત્યારે જંગલમાં મુકીને, તેના મોટા પુત્રને રાજ્યને અધિકારી બનાવ્યો. અને શીખામણ દીધી કે, રાજ્યની તેમજ પ્રજાની પુનઃ પુનઃ સંભાળ લેવી. પણ રાણીઓના વિષય વિલાસમાં મુગ્ધ બનવું નહિ. અન્યથા તમારા પિતા જેવું કષ્ટ ભેગવવું પડશે. વિષય વિલામાં રક્ત બનેલ રાજાએ સ્વપરનું અહિત કરે છે. પોતે દુઃખી થાય છે. અને પ્રજાને પરાધીન બનાવી દુઃખી બનાવે છે. આ મુજબ મંત્રીઓની શીખામણને ધ્યાનમાં રાખી રાજ્ય ચલાવે છે. ત્યારે તેને પિતા, રાણી સાથે પ્રાતઃકાલે જાગે છે. ત્યારે ઘણે વલેપાત કરે છે. પાણીમાં અત્યંત રાગ રાખવાથી, રાજ્ય ગુમાવ્યું. અને વનવગડામાં મંત્રીઓએ આપણને લાવી મૂક્યાં. હવે પાછા જવામાં માલ નથી. પ્રધાને, મંત્રીઓ વિરૂદ્ધ બનેલ છે. માટે આગળ ચાલવું. આમ વિચારી, આગળ ચાલતાં,
For Private And Personal Use Only