________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
ફાટ રડવા લાગ્યો. ઝવેરી તે, રાજાએ સામા મોકલેલ સુભટે સાથે બેગ લઈ તે નગરમાં ગયે. અને રાત્રીએ બનેલ સઘળી બીન રાજાને કહી. રાજાએ મોકલેલ ફોજદારે, ત્યાં આવીને તપાસ કરી. માસ્તરને બેડીઓ પહેરાવી, રાજા સન્મુખ હાજર કર્યો. એક બાજુએ પુત્ર મરી ગયા તેને પરિતાપ, અને બીજી બાજુએ બેડી પડી તેને સંતાપ, બને બાજુએ સંતાપથી, માસ્તર બળવા લાગે. તેમાં વળી, સખ્ત મજુરી કરવાની સજા થઈ. કહો હવે દીકરે મરી ગયે. કેદખાનામાં સખ્ત મજુરી કરવી પડી. શે લાભ થયે. માટે લેભને ત્યાગ કરી, આત્મજ્ઞાન, ધ્યાનમાં રહેવાની જરૂર છે. જેમ તેમ પિસા માટે ભટકવાથી, ટીચાવાથી અંતે ગેરલાભ થાય છે. કાવાદાવા, કપટ કરવાથી અંતે ખરાબી જ થાય છે. તેથી સદ્ગુરુ સૂરીશ્વરજી કહે છે કે, વૈરી ઉપર વેર ન કીજે” કારણ કે ખરેખર વૈરી તે કષાય છે. તે જ વૈર વિરોધાદિક કરાવે છે. ધાર્મિક ક્રિયાઓમાં વારે વારે વિ િઉપસ્થિત કરે છે. દુનિયાના વૈરી કાયમ નથી. અનુકુળતા આવતાં, તે પાછા સંબંધી બને છે. કષાય કદાપિ સંબંધી બનતો નથી. માટે હૈયાને શાંત રાખવું હોય તે; તથા સ્થિરતા ધારણ કરવી હોય તે, વરને બદલે સામા સાથે વૈર રાખવાથી વળતા નથી. પણ પ્રેમ રાખવાથી વળે છે. અને માનસિક વૃત્તિ પણ નિર્મલ થાય છે. માનસિક વૃત્તિઓને વશ કરવી હોય, તથા આનંદમાં રહેવું હોય તે પ્રેમ રસાયણને ખપ કરો. જે
For Private And Personal Use Only