________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
નહિ જ. તે મુજબ સાંસારિક પદાર્થોમાં સાચા સુખની જે અભિલાષા રાખી રહેલા છે. તે શું સફલ બનશે ખરી ? નહિ જ બને. આવળ-કે બાવળીઓ વાવીને, સુગંધ કે કેરીનો રસ શું પ્રાપ્ત થાય છે! કદાપિ નહિ. માટે ઈષ્ટને વિગ થતાં તથા અનિષ્ટનો સંગ આવી લાગતા, કયાં! શા માટે રૂદન કરે છે ! અને શા માટે દેશાટન કરે છે ! ઘરમાં સ્થિરતા કરી બેસે. અને જ્ઞાન-ધ્યાન પૂર્વક સાચી કમાણી કરે. આ મુજબ વર્તન રાખશે નહિ તે ઘણું નુકશાનીમાં અને ખરાબ હાલતમાં આવવું પડશે.
એક માણસ દુન્યવી કેળવણી લઈ સ્ટેશન માસ્ટર બનેલ છે. પગાર સારો મળતા હોવાથી પુત્ર પરિવારનું રીતસર પિષણ કરી રહેલ છે. પણ સંતેષના અભાવે, વધારે પૈસા કેવી રીતે મેળવવા, તેની જનાઓ, ઘાટો ઘડી રહેલ છે. તે અરસામાં એક ઝવેરી, પચાસ હજારનું ઝવેરાત લઈને, એક રાજાને આપવા માટે એક સ્ટેશને આવ્યો. ત્યારે રાત્રી પડેલ હોવાથી, સ્ટેશન માસ્તરને કહ્યું કે પાસે રહેલા મકાનમાં પચાસ હજારના ઝવેરાતની બેગ મૂકું ? આ ઝવેરીને ખબર નહોતી કે સ્ટેશન માસ્તરની દાનત કેવી છે ! માસ્તરે તે, આ સાંભળી ખુશીથી મૂકો એમ કહ્યું. ઝવેરી વિશ્વાસથી તે ઝવેરાતની બેગ મૂકી, ઢાળેલા ખાટલામાં સૂઈ ગયે. ત્યારબાદ ઝવેરાતને છીનવી લેવાની દાનત હેવાથી, બે માણસે સાથે ગુપ્ત વાત કરતા જાણી, -ઝવેરી ચેતી ગયે. માસ્તરે ઝવેરીને મારી નાંખવા માટે કહ્યું.
For Private And Personal Use Only