________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
ખબર હોતી નથી કે, યુદ્ધ કરવાપૂર્ણાંક, પ્રજાએના ઉપર વિવિધ કર નાંખી તથા ખળ વાપરી, સત્તા જમાવીને, લક્ષ્મી એકઠી કરી. તે લક્ષ્મી તમારી હાંસી કરે છે કે, આત્મજ્ઞાન -ધ્યાનને ભૂલી જવાવાળી લક્ષ્મી મારામાં આસક્ત અનેલ. છે. હું તા કેાઈની થઈ નથી, અને થવાની પણ નહિ. હા. એટલું તા ખરૂં કે, જે આત્મજ્ઞાન-ધ્યાનમાં રહી વ્યાવહારિક કાર્યો કરે છે. તેની પાસે સદા નિવાસ કરૂં છું. કદાપિ ખસતી બસુ નહિ. પરલોકમાં સાથે સાથે ગમન કરૂં. ધન્યકુમાર તથા શાલીભદ્ર વિગેરે ભાગ્યશાલીઆની માફક.. આ સિવાય, મેટા સત્તાધારિ, મહારાજાઓને તથા શ્રીમતને દુર્ગતિના ગભીર ગર્તામાં ઘસડીને પટકું છું. માટે અરે બુદ્ધિમાના ? બુદ્ધિના કયાં દુરૂપયોગ કરે છે ! તમારા આત્માનું કલ્યાણ કરવા માટે વિવેક કરા, તથા કેટલાક વિચારણા અને વિવેક વિહીન માણસા, આત્મજ્ઞાન -ધ્યાન વિગેરેની કમાણીને ત્યાગ કરી દેશાટન કરે છે. પરદેશમાં નિવાસ કરે છે. પણ પુણ્ય અને પવિત્રતા વિનાના તેઓ મૂડીને ગુમાવી પામર જેવા બને છે. આ પ્રમાણે સઘળું આયુષ્ય વીતાવી મરણ પામે છે, અને પાછા જન્મને ધારણ કરી, દુઃખની પર પરાને વધારી, મહાવિપત્તિમાં ફસાઈ પડે છે. તેથી સદ્ગુરુ કહે છે કે, ભ્રમણામાં ભૂલા પડી કયાં ભટકા છે ! વેળુ, રતી પીલી, તેલની આશા રાખનારાઓ ! મૂખની કાટીમાં ગણાય છે. રેતા પીલીને તેલની ઇચ્છા કોની ફૂલવતી બની છે, તે તા કહેા ? કાષ્ઠની
For Private And Personal Use Only