________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
સાવધાન થઈને સંસારની માયા, આસક્તિ કે કેર કરે છે તે સાંભળ? સંસાર સુખમાં મગ્ન બનેલ માણસ, જુદા જુદા વેશ પહેરી વિવિધ નૃત્ય કરે છે.
ઈલાપુત્રની માફક-ઈલા પુત્ર, ધનદત્ત શેઠને લાડીલે દીકરે હતું, તેથી લાડમાં ને લાડમાં મેટે કર્યો છે. ભણીગણીને તે પણ હોંશીયાર થએલ છે. આ યુવાવસ્થામાં આવેલ હોવાથી બજારમાં મહાલવા જતા એક નટ્ટ કન્યાને દેખી, તેમાં જ આસક્ત બને. માત-પિતાએ સારી રીતે સમજાવ્યું. છતાં માન્યું નહિ, કર્માધીન, મેહમુગ્ધ બન્યા પછી, કોઈની પણ શિખામણ માનતું નથી. માતપિતાએ કહ્યું કે, હે પુત્ર? તને પહ્મણી નારી પરણાવીએ. તેની સાથે વિલાસ કર. આ નટ્ટ કન્યામાં કેમ મુગ્ધ બને છે. કુલવાન તે કુલવતી, સારા ઘરની કન્યાને પરણે. તારા જેવાને આ પ્રમાણે વર્તન રાખવું યેગ્ય નથી. છતાં તે વચનેને અવગણી, નટ્ટ સાથે ચાલ્યું. ખભે વાંસડે લીધે છે. અને નટ્ટ કન્યાને પુનઃ પુનઃ નિરખી, તેના પિતાને કહે છે કે, મને તેણે સાથે પરણ. નટ્ટ કહે છે કે, નટ્ટની સઘળી કળાએ શીખી, કઈ રાજાની આગળ દેરડા ઉપર નાચ કરે. રાજા રીઝયા પછી દાન આપશે. ત્યારપછી પરણાવીશ. આ મુજબ ઇલા પુત્રે સઘળી નફ્રકલા શીખી. અને ગામેગામ, નગરે નગરે નૃત્ય કરવા લાગે. આ પ્રમાણે જ્યાં સુધી સંસારની વિષય વાસના વહાલી લાગે છે. ત્યાં સુધી જીવામાઓને વિવિધ પ્રકારનું નાચવાનું કહે છે. તથા જ્યારે
For Private And Personal Use Only