________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
તમોએ સ્વજન વર્ગના પિષણ માટે અને શારીરિક શુદ્ધિ ખાતર જેવી કાળજી રાખી, તેવી શરીરમાં નિવાસ કરીને રહેલા આત્માની પણ શુદ્ધિ કરવા માટે લાગણી રાખવી જોઈએ જ. તે જ જીંદગાની સાર્થક થાય છે. તમારી પાસે જે સંગે મળેલ છે તે તમારું નથી. તમારી વસ્તુઓ હત તે, પરલેકમાં સાથે આવવી જોઈએ. પણ પડી રહેતી હેવાથી, તે કાયા અને માયા તમારી છે જ નહિ. તે સગુરૂ કહે છે. તે બરાબર છે. શંકા ધારણ કરે નહિ. શંકાને ધારણ કરનારાઓ, ચિદઘન આત્માને ઓળખી શકતા નથી. અને આત્માને ઓળખ્યા વિના સર્વે ક્રિયાઓ યથાર્થ ફલવતી બનતી નથી. માટે ચેતી આત્માને ઓળખે.
હવે આત્માને ઓળખવાને માર્ગ દર્શાવે છે. તે માટે સદ્દગુરૂ ૧૫ મા પદની રચના કરતા કહે છે કે, (૪) આત્મ ધ્યાનથી રે, સંતે સદા સ્વરૂપે રહેવું, કર્માધીન છે સિા સંસારી, કોઇને કાંઈ ન કહેવું
આત્મ૦ નો કોઇજન નાચે કોઈજન રૂવે, કોઈજન યુદ્ધ કરતા. કોઈજન જન્મે કેઇજન ખેલે, દેશાટન કેઇ ફરતા.
આત્મ૦ ના વેળુ પીલી તેલની આશા, મુરખ જન મન રાખે, બાવળીઓ વાવીને આંબા, કેરી રસ શું ચાખે.
આત્મ ફા
For Private And Personal Use Only