________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
કાઈ ન્હાય નહિ ત્યારે કલર્ડ કરવામાં બાકી રાખતા નથી. અને લીડા ખાવામાં પવિત્રતા માને છે. તમારી બુદ્ધિની
આ કેવી અલિહારી! કાયાની પવિત્રતા માટે આ જગ્યાએ આવ્યા. પણ લીંડા ખાવાથી તે અધિક મલીનતા થઈ. કાંઈ ભાન છે? આહાર પાણી પણ સાત્વિક જોઇએ ને ? આ પ્રમાણે સાંભળી આ ભાઈ તે, અધિક અસેસ કરવા લાગ્યા. આ તે ઘરના બન્યા વનમાં ગયા. ત્યાં પણ લ્હાય લાગી એના જેવું થયું. હવે ઘેર જવા દે. ત્યાં સુખેથી રહેવાશે. અહિં આ રહેવામાં તા હાંસીપાત્ર થવાયું. ભાઇસાહેબ પાછા પોતાના ઘેર આવ્યા. પુનઃ પાડેાશીએ કહ્યું કે ત્યાં પવિત્ર થઈ ને આવ્યા કે ? તેણે પેાતાની આપવીતી બરેાબર કહી. તેથી ઘરના માણસા પણ હસવા લાગ્યા. અને કહેવા લાગ્યા. કે, અમાને અપવિત્રને અડશે નહિ. આ મુજબ સાંભળી, પાતે શરમાયા. અને વારં વારે જે ન્હાવાનું કરતા, તેને ત્યાગ કરી, બાકીના વખતે પ્રભુ પૂર્જામાં, ઘ્યાનમાં મળેલા સમયની સફલતા કરવા લાગ્યા. ગૃહસ્થાને કરી પ્રભુ પૂજામાં તથા ધ્યાનમાં રહેવાની જરૂર છે કે, જેથી, આત્માના ગુણેાની આળખાણ થાય. અને અનાદિકાલના માયા મમતાના આવરણા ખસવા માંડે. વળી સદ્ગુરૂ ઉપદેશ આપે છે કે, માયા અને કાયા કાની થઈ નથી. અને કદાપિ થવાની નથી. વિવિધ ખારાકીના આધારે પેાયેલી કાયા, રસાયણ, કે કાયા કલ્પથી શક્તિમાન થએલી હાય તે પણુ, જરા-વ્યાધિ વિગેરે લાગુ પડતાં અશક્ત બને છે.
સ્નાન
For Private And Personal Use Only