________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
પસંદ પડશે નહિ. જ્યાં જશે ત્યાં માણસ કે જાનવર વિગેરે હશે. તે તમને અટકી પડશે. ત્યારે પણ તમને ક્રોધ પૂર્વક કંકાસ થશે. માટે અહિંથી દશ ગાઉ દર, શેરડીના ક્ષેત્રે રહેલા છે. ત્યાં આનંદ પડશે. રસ પીજે ને જીવનને વ્યતીત કરે છે. એટલે તમને તથા ઘરના માણસોને સુખ શાંતિએ રહેવાશે. પાડોશીએ કહેલી વાત, આ વૈષ્ણવને પસંદ પડી. અને પિતાનું ઘર મુકીને પાડેશીએ બતાવેલ સ્થલે ગયે. ત્યાં શેરડીના રસને ઉપગ કરે છે. પણ, શેરડીનો રસ કાઢવા માટે બહુ મહેનત કરવી પડે છે. છતાં ત્યાં રહીને દીવસે વ્યતીત કરે છે. પણ ફક્ત રસથી પેટ ભરાતું નથી. તેથી ફલાદિકને શોધવા લાગે. પરંતુ ત્યાં ફલ વિગેરે ક્યાંથી હોય ? તેથી ઘણે અફસેસ કરવા પૂર્વક, કાંઈક પણ ખાવા માટે મળશે, આમ ધારી, શોધતાં શોધતાં વાંદરાના લીડાને ખાવા લાયક પદાર્થ માની તેઓને ખાવા લાગે. ભૂખમાં માલુમ પડી નહિ કે આ શો પદાર્થ છે, આમ તે તે લીંડા મીઠાશવાળ લાગતા. કારણ કે વાંદરાઓ .રડી ખાઈને તે ખેતરમાં વિષ્ટા કરતા. તેથી તે લીંડામાં મીઠાશ રહેતી. આ પ્રમાણે લીંડાઓને ખાઈને આનંદમાં રહેતે. તેવામાં એક ખેતરવાળે ત્યાં આવીને કહેવા લાગ્યું કે, તમે અહી શું ખાઓ છે. જે ખાઓ છે. તે તે, વાંદરાની વિષ્ટાના લીડા છે. અરેરે? તમારા જેવા, શચવાદીને આ લીંડા ખાવા ચગ્ય નથી. આમ તે, કોઈ અડકી જાય ત્યારે સ્નાન કરે છે. અને
For Private And Personal Use Only