________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
પામશે. અને ઘાતીયા કર્મો દૂર ખસતાં, કૈવલ્ય જ્ઞાનના યોગે પરમપદ પમાશે. તે જ સાધ્ય રાખવાની જરૂર છે. અન્યથા જલમાં માછલાએ ન્હાય છે. અને સદા રહે છે. તે તેમને આત્મા વિકાસ પામ જોઈએ, પણ તે બનવું જ અશક્ય છે. એક કાયાની શુદ્ધિમાં જ આત્માની શુદ્ધિ માનનાર વૈષ્ણવ હતા. તે દીવસમાં ઘણી વખત સ્નાન કરતો. જાજરૂ જાય ત્યારે નાન કરે તે તે, ગૃહસ્થના આચાર મુજબ ઠીક ગણાય. પરંતુ બજારમાં કે, સગાંવહાલાને મળવા તેમને ઘેર જાય, ત્યાંથી પાછા વળી, પિતાને ઘેર આવી, સ્નાન કરી, પિતાના આત્માની શુદ્ધિ માનતે. ઘરમાં કે પુત્રાદિક, ગમે ત્યાં ગમન કરીને પાછા આવે અને ન્હાય નહિ ત્યારે બહુ કપાતુર બની, તેઓને ધમધમાવત, તેથી ઘરમાં ઘણે કંકાસ થતો. ઘરના માણસો કહેતા કે કાયાની શુદ્ધિથી આત્મ નિર્મલ બનતે હોય તે, કોઈ સંતે, પ્રભુના ગુણોનું ધ્યાન કરી, આત્મા નિર્મલ કરવા, મન, વચન, અને કાયાને કબજે કરે નહી. તમને ભ્રમણા થઈ છે. અને દરરોજ
હાવા માટે અમને કંકાસ કરાવે છે. અને ક્રોધાતુર બની, પિતે જાતે આત્માને મલીન કરે છે. આવા કલેશથી ખાવાપીવાનું પણ ભાવતું નથી. હમેશાં કલહમાં અમારૂ જીવન વ્યતીત થાય છે. પ્રભુ સેવામાં પણ ચિત્ત ચોંટતું નથી. કાં તે તમે જુદા સ્થલે જાઓ, અગર અમે બીજા ઘેર રહીયે. કે જેથી, શાંતિ પૂર્વક વ્યવહારના કાર્યો થાય. એક પાડોશી આવીને કહેવા લાગ્યું કે, તમોને આ ઘર કે બીજા સ્થળે
૧૧
For Private And Personal Use Only