________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
અને કાયાને કબજે કરવા વખત કાઢવો જરૂરી છે. તે બે ઘડીમાં માનસિક દશ દે તથા વચનના દશ દેશે અને કાયાના બાર ને ટાળવા માટે ખાસ ધ્યાન રાખવાની અગત્યતા છે. જરૂર છે. એને દૂર કરવા માટે લગની બરોબર લગાડી રહેવું તે આવશ્યક છે. કાયાની શુદ્ધિ ખાતર કેટલે બધે ટાઈમ કાઢે છે? તેને હિસાબ રાખે છે? તેની શુદ્ધિ કરતાં બત્રીશ દેષોમાંથી કેટલા દેશે દૂર કર્યા. નહિ જેવા. માટે દેને ટાળવા હોય તો બે ઘડી સમતાને ધારણ કરે. સમત્વના જે જે સંસકારે જામશે–પડશે. તેજ સંસ્કાર દ્વારા શુદ્ધ બની, આત્મા પલિકે જશે. ત્યાં પણ આમિક શુદ્ધિ કરવાના વિચારે જાગ્રત થશે. તમને વસ્ત્રની વાસણની. દેહગેહની મલીનતા ગમતી નથી. તેથી આળસ કર્યા વિના જલ્દી શુદ્ધ કરે છે. ફક્ત આળસ, આત્માની શુદ્ધિ કરવામાં આવે છે. તે કેવી બુદ્ધિમત્તા? કાયાની શુદ્ધિ કરતાં આત્માને ભૂલશે નહિ જ. તમે તમારી પાસે રહેલ, તેમજ કબજામાં રહેલ વસ્તુઓની સંભાળ રાખવા ઘણી ચિન્તાપૂર્વક પ્રયાસ કર્યો, પણ તે વસ્તુઓના દ્રષ્ટા અને જ્ઞાતાને ભૂલી ગયા છે. તેની સંભાળ ક્યારે લેશે? જીવન તે પ્રાયઃ પાણીના પ્રવાહની માફક વીતી જાય છે. છતાં ઈચ્છાઓને અંત આવ્યું નહિ. અપૂર્ણ ઈચ્છાના રોગે ચિન્તાઓ અને વલેપાત થયા કરે છે. વલેપાતમાં આત્મવિકાસ કેવી રીતે સધાશે ? નહિ સધાય. કાયાની શુદ્ધિ કરતાં આત્માના ગુણોની શુદ્ધિથી ભવની પરંપરા નાશ
For Private And Personal Use Only