________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ વિષ્ટા મૂતર લીંટ કોથળી, રહો ? તેમા રાચી.
શત ઘટ જલના ઉપર રેડે, તે પણ કાયા મેલી, પવિત્રતા એમાં ક્યાં દીઠી, અવસર આવે ઘેલી.
તીન ભુવનનો સ્વામી આતમ, કાયા માંહિ વસિયે, આયુષ્ય અવધિ પૂરી થાતાં, દેહ ગેહથો ખસિયે.
થઈ નહિ કોઇની થશે ન તારી, માને મારી મારી, બુદ્ધિસાગર ચેતી લેજે, ચિદ્રધન અન્તધારી.
જુઓપા અરે માણસે? તમોને આ કાયા મળી છે. તે કાચી છે. તેમાં જ આસક્ત બની, જે તમે તેને શુદ્ધ કરવાનો પ્રયાસ કરી રહેલા છે. તે તે કદાપિ શુદ્ધિને ધારણ કરતી નથી. અને મેહમમતાના મેલને વધારે છે. પાણીના પરપોટા જેવી તેની પરિસ્થિતિ છે. શત ઘડા પાણીના તેના ઉપર રેડે તે પણ મેલીને મેલી રહેવાની જ. કારણ કે, કયામાં હાડ, માંસ, રૂધિર, ધાતુ, વિષ્ટા, મુત્રાદિક રહેલા છે તે સર્વ અપવિત્ર છે અને તેના ઉપર ચામડી છે તેથી દેખાતા નથી. માટે તે કાયામાં મુગ્ધ બની, તેણને શુદ્ધ કરવા પ્રયાસ કરી રહેલા છે. તે તે કાયા કદાપિ શુદ્ધ થવાની છે? શુદ્ધ થાય જ નહિ. ઉલ્ટા મમતાને મેલ લાગવાને જ. ગમે તેવી રીતે શુદ્ધ કરશે તે પણ અવસર
For Private And Personal Use Only