________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
માટે સમને સફલ કર્યા પછી, વૃદ્ધાવસ્થામાં ધર્મકરણી, સતેષ રાખીને કરશું. તેના જવાબમાં મુનિવર્ય કે શ્રાવકે કહ્યું કે, ઘડપણમાં કાંઈ બની શકશે નહિ. તે પછી વૃદ્ધાવસ્થામાં ધર્મકરણીને લાભ, સારી રીતે ક્યા પ્રકારે મેળવશે. તે તે કહે. અંગ ગળી ગયું હશે, તાકાત હશે નહિ, દાંત પણ પડી ગયા હશે, વિગેરે હાલતમાં તમારી મનની આશા મનમાં રહી જશે. ધનની કરતા, ધર્મની કમાણી દરેક દશામાં સુખશાંતિ આપશે. પણ આ ભાઈ માને શેના? યુવાવસ્થામાં જ વિવિધ વ્યાધિઓ આવીને વળગી. કાસ, શ્વાસ, દમ લાગુ પડવાથી, વલેપાત તે ઘણો કરે છે. તે પણ દવામાં ઘણે વ્યય કરે છે. છતાં પણ આરામ થયે નહિ અને મૃત્યુએ ઘેરી લી. ધનાદિક સાથે ગયું નહિ. માટે ચેતીને હે ભાઈએ ધર્મકરણી કરે.
અનાદિકાલથી માયા–મમતામાં મુગ્ધ બનેલ પ્રાણુંઓને, માયા–મમતાના ગે, પિતાને આત્મા અને આત્માના ગુણે મલીન થયા છે. તે મલીનતાને દૂર કરવાનું ભૂલી, ફક્ત શરીરને શૌચ કરવામાં રાચિમચી રહેલા છે. તેનો ઉપદેશ આપવા સદૂગુરૂ ૧૪ મા પદની કાવ્ય રચના કરતાં ફરમાવે છે કે, (૩) જુઓ આ કાચી કાયા રે, જેવા પાણીના પરપોટા, જે જે ભાવો નિરખે નયણે, જાણું જરૂર મન ખટા.
જુઓ૦ ૧ હાડમાંસ રુધિર ને ધાતુ, ઉપર ચામડી કાચી,
For Private And Personal Use Only