________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
લાવને હું પણ આ લાકડાની પિલમાં પેસીને, આ સ્ત્રીઓ કયાં કયાં જાય છે તે તપાસું. આમ વિચારી સાગર શેઠ ઉંધી ગયા પછી તરત છાની રીતે લાકડાની પોલમાં પેસી ગ. સસરાને ઉંઘી ગએલા જાણી પુત્રવધુએ લાકડા ઉપર બેસી, કેશરના છાંટા અને ધૂપ કરવાપૂર્વક વિદ્યાનું રમરાણ કર્યું કે, તરત વિમાનની માફક સુવર્ણદ્વીપમાં તે સઘળી ગઈ. ને ત્યાં જોવાલાયક વસ્તુઓ જેવા લાગી. એ અરસામાં લાગ મળવાથી, પિલમાં પડેલો હજામ, બહાર નીકળી. જેટલું લેવાય તેટલું સોનું લઈને. જલ્દી પાછે તે પિોલમાં પિસી ગયે. બીજે દિવસે તે વહુઓ રત્નદ્વીપમાં ગઈ ત્યાં પણ લાગ મળતાં, કીંમતી રત્ન જેટલા લેવાય તેટલા ગ્રહણ કરી, જલ્દી તે લાકડાની પિલમાં છૂપાઈ રહ્યો. ત્યાં પણ પદાર્થો અને જગ્યાઓ દેખીને, લાકડા પર બેઠેલી વહએ પોતાના ઘેર આવીને સુઈ ગઈ પેલે હજામ કઈ જાણે નહિ તે મુજબ પિતાના ઘેર ગયે, તેની સ્ત્રીએ પુછયું કે તમે ક્યાં ગયા હતા. તેણે સઘળી બીના કહીને સેનું તથા રને દેખાડવાં, તેથી તે પણ ખુશી થઈ અને કહેવા લાગી કે, હવે કેઈના પણ ઘેર જઈને હજામત તથા પગચંપી કરવાની જરૂર નથી તમેએ લાવેલ સોનુ તથા રોવડે આપણે લહેર કરીશું. નવા મકાનો બંધાવીશું. તથા તેમાં આરીસા ગોઠવીશું હવે કેની પરવા છે. હજામ પણ હવે કોઈની પણ હજામત કરવા, તથા પગચંપી કરવા જતો નથી. અને લહેરમાં રહે છે. સાગર શેઠે તેને
For Private And Personal Use Only