________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
એલાવી પુછ્યું કે, અરે રામલા ? હવે હજામત કરવા કેમ આવતા નથી, નવલશા હીરજી થઈને મહાલ્યા કરે છે. શું માલ મિલ્ક્ય કોઈ જગ્યાએથી મલી છે ? ઘણે, આગ્રહ કર્યો ત્યારે પુત્રવધુઓની સઘળી વાત કહી. કહેલી વાત સાંભળી શેઠ પણ ખુશી થ્યા. અને ધનમાં ઘણી આસક્તિ હાવાથી, કાઇપણ જાણે નહિ તેમ લાકડાની પાલમાં પૈસી, અંગાને સંકેાચી, ગુપ્ત રીતે રહેલ છે. તેવામાં વહુઆ પણ લાકડા ઉપર બેસી, વિદ્યાના પ્રભાવે સુવર્ણદ્વીપમાં ગઈ લાગ મળવાથી સાગર શેઠે ઘણુ સાનુ ઉપાડી લીધું, અને પેાલમાં પેસી ગયા. ત્યારખાદ વખત ઘણા હેાવાથી રત્નદ્વીપમાં ગઈ. ત્યાં લાગ ફાવવાથી શેઠે ઘણા રત્ને ગ્રહણ કર્યા. લાભને થેાલ હાતા નથી. જેમ લાભ તેમ લાભ વધતા જાય છે. આ શેઠની પાસે ધનની ખામી નહેાતી. ચૌદ કરોડ સેાયા હતા. તથા બીજી આવક પણ ઘણી હતી. છતાં લાકડાની પાલમાં પેસી, સુવર્ણદ્વીપમાંથી મન માન્યુ સાનુ ઉપાડયું. અને રત્નદ્વીપમાંથી ઘણા રત્ન ઉપાડયા. અને જેમ તેમ કરીને પેાલમાં પેઠા, પછી તે વધુએએ આવી. અને વિદ્યા ભણી એટલે લાકડું આકાશ માર્ગે ચાલ્યું. પરંતુ ભાર વધી ગએલા હાવાથી, ધીમે ધીમે ચાલે છે. વહુએ માંહેામાંહી ખેલવા લાગી. કે, આ લાકડું આજે ધીમે ધીમે ચાલે છે. અને ઘણું મોડુ થશે. સસરા જાગશે તે ધમધમાવશે અને પુછશે કે, તમે કયાં ગઈ હતી. અને જાહેરમાં ફજેતી કરશે. માટે આ દરિયામાં
થાય
For Private And Personal Use Only