________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
સ્વપ્નાની જુઠી આજી, રહ્યો શુ તેમાં રાજી,
કૈાઇને કાંઇ ન છાજ રે, જાગીને જે તુ ૫॥ બુદ્ધિસાગર કહે ભવ્યા ચેતજો વિચારી,
સમજો નર ને નારી રે, જાગીને જો તુ તા
સદ્ગુરૂ દેવ ફરમાવે છે કે, મનુષ્ય ભવના પહેલા ભવમાં ધાર્મિ ક ક્રિયાના ચેાગે શુભ ભાવના આવી. અને સારા સંસ્કારો પડવાથી, મનુષ્ય ભવના આયુષ્યના બધ પડયો. કઈ અકરમાત્ મનુષ્ય ભવના આયુષ્યને અંધ પડયા નથી. તે બધના અખાધાકાલ પૂરી થયા પછી; અને પ્રથમ ભવનું આ આયુષ્ય પૂર્ણ થયું ત્યાર પછી, માતાની કુખે તું આવ્યા. તે પણ જરા મરણના અસહ્ય કષ્ટ વેઠીને, માતાની કુક્ષીએ તારે અવતાર થયેા. જન્મ થયા પહેલાં માતાની કુખે લગભગ નવ મહિના ઉષૅ મસ્તકે તું રહ્યા છે. તે અધારી કાટડીમાં, જેમ ગુન્હેગાર કેદી રહે તે મુજબ તુ રહ્યો છે, માતાના રૂધિરનું તથા પિતાના વીનુ ખાનપાન કરીને, નવ માસ લગભગ વ્યતીત કર્યા. માતા જે ખાનપાન કરે તેના રસથી તારૂ પાષણ થયું. અંગે પાંગની સાથે દશ પ્રાણા અને છ પર્યાસિની પૂર્ણતા થઈ. ત્યારે, મહાકટે- મહાદુ:ખે હું ભવ્ય તારા જન્મ થયા. તે દુઃખ એવું હતું કે, સાડાત્રણ કોડ રેમ રાજીમાં કે ઈ ૯ના તપાવેલે સાચા લગાવે ને જે દુઃખ થાય તેવુ' દુઃખ વેઠીને જન્મ થયા છે. આવા દુ:ખા વેઠ્યા પછી પણ તેને અંત આવ્યા નહિ. જેમ જેમ ઉમ્મરમાં મોટા થતા ગયા, તેમ તેમ વ્યાધિઆ
૧૦
For Private And Personal Use Only